________________
૨૮૬
જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૩જો
[ પ્રકર
સ૦ ૧૧૬૦ બનાવ્યા. (પ્રક૦ ૪૦, પૃ૦ ૫૪૭) સ. ૧૩૦૮માં કમ્બુલી ગચ્છમાં આ॰ કમલસિંહ થયા (પ્રક૦ ૪૦, પૃ॰ પરર) આ૦ વાદિ દેવસૂરિની પરંપરાના ૪૫મા આ હરિભદ્રસૂરિના ગુરુભાઈ ૫૦ વિદ્યાકરગણિએ સ’૦ ૧૩૬૮માં ‘શબ્દાનુશાસનવૃત્તિ દીપિકા ને ઉદ્ધાર કર્યાં. આ મુનીન્દ્રસૂરિએ સ૦ ૧૩૨૨માં સ’ક્ષિપ્ત ‘શાન્તિ નાથ ચરિત્ર રચ્યું. આ જયાનÈ સ૦ ૧૨૬૮માં જાલેરના જિનાલાયમાં સ્વર્ણ કલશ ચડાવ્યેા.
નાગેારીતપા (૪૪ મા) આ॰ ગુણસમુદ્ર સ૦ ૧૩૦૮માં સ્વગે ગયા. (૪૫મા આ૦ જયશેખરે સ૦ ૧૩૦૧માં “ક્રિયાષ્કાર” કર્યો અને નાગારી તપાગચ્છ સ્થાપન કર્યા. (પૃ૦ ૪૧ પૃ૦ ૫૯૨) તેમના જ પટ્ટધર (૪૬ મા) આ૦ વસેનસૂરિ થયા. તેમને બાદશાહ અલ્લાઉદ્દીન ખીલજી બહુ માનના હતા.
(પ્રક૦ ૪૧, પૃ૦ ૫૯૨, પ્રક૦ ૪૪, પૃ૦ ૪૭) નાગેન્દ્રગચ્છના આ૦ વષૅ માનસૂરિએ સ૦૧૨૯૯ માં પાટણમાં વાસુપૂજ્ય ચરિત્ર પ્ર૦ ૫૪૯૪ બનાવ્યું. (૫૦ ૩૫, પૃ૦ ૫)
ગ્રંથસડારા
આ દેવેન્દ્રસૂરિ, આ॰ વિજયચંદ્રસૂરિ અને મહેા. દેવભદ્રગણિ વગેરેના ઉપદેશથી મહુવા, ગુજરાત, પાટણ, વીજાપુર, ખંભાત વગેરે સ્થળામાં મેાટા ગ્રંથભડારા અન્યા,તેમજ વિવિધ આગમગ'થા લખાયા. આ ગ્રંથભંડારાની ગ્રંથપુષ્પિકાએથી એટલું તારવી શકાય છે કે, આ દેવેન્દ્રસુરિ તથા આ॰ વિજયચંદ્રસૂરિએ જૈન આગમેાની રક્ષા અને સુલભ પ્રાપ્તિ બને, એ માટે જૈન સ ંઘા પાસે જાહેર જ્ઞાનભંડારા સ્થાપન કરાવ્યા “આવા જાહેર જ્ઞાનભંડારા સ્થાપન કરનારા ’ આ પહેલ વહેલા આચાર્યાં થયા.૧
66
૧. મહુવાના સરસ્વતી ભંડાર સાક્ષી પૂરે છે કે, મહુવા તે સમયે જૈનધર્મનું કેંદ્ર હતું; આથી મહુવામાં ગ્રંથભંડારાની ઘણી અગત્ય હતી. ટીમ વગેરે ગામા એ સમયનાં છે. દુ:સાધ્ય વંશની રાજૂએ સ૦ ૧૪૪૧ માં કાવિ, ટીંબા અને હાથસણીમાં દેરાસર કરાવ્યાં.
(પ્રક૦ ૪૫, પૃ૦ ૨૯૦, ૩૦ ૬, તથા પ્રક॰. ૪૫, ૫૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org