________________
પિસ્તાલીસમું ] આ૦ શ્રી દેવેન્દ્રસરિ
૨૮૫ રાજગચ્છના આ૦ બાલચંદ્રસૂરિએ સં. ૧૨૮૬, ૧૨૮૭માં “કરુણવજાયુધનાટક” રચ્યું અને સં. ૧૨૯૮માં “વસન્ત-વિલાસ” નામે કાવ્યગ્રંથ બનાવ્યું. (-પ્રક. ૩૫, પૃ. ૩૨) આ૦ જયસિંહ સરિએ હમ્મીરમદમર્દન” નાટકની રચના કરી (પ્રક. ૩૮, પૃ. ૩૬૪). વેણુકૃપાળુ વાયડગચ્છના આ૦ અમરચંદ્રસૂરિએ “બાલ ભારત, કવિકલ્પલતા.” “છન્દ રત્નાવલી–મંજરી–વૃત્તિ, પદ્માનન્દ કાવ્ય વગેરે અનેક ગ્રંથની રચના કરી. (પ્રક. ૪૩ પૃ૦ ૭૫૩)
આ૦ શાલિભદ્રસૂરિએ સં૦ ૧૨૪૧માં ગુજરાતી ભાષામાં “ભરતેશ્વર બાહુબલી રાસ” બનાવ્યું. પિપ્પલક ગચ્છમાં આવે શીલભદ્ર થયા.
(પ્રક૩૭, પૃ. ર૭૨) આ જિનવલ્લભસૂરિની પરંપરાના મધુકરગચ્છના આ અભય દેવસૂરિ-વાદિસિંહે સં. ૧૨૭૮માં રૂદોલી ગામમાં રુદ્રપલી ગચ્છની સ્થાપના કરી. એ જ પરંપરાના આ૦ કમલપ્રત્યે પ્રાકૃત ભાષામાં “પાશ્વનાથસ્તવન ગાઃ ૭, “જિનપંજર ઑત્ર” ગા૦ ૨૫ રચ્યાં.
(પ્રક. ૪૦, પૃ૦ ૪૩૬). ખરતરગચ્છના આ૦ જિનેશ્વરે (સં. ૧૨૭૮–૧૩૩૧)માં ખરતરગચ્છની (૧) ઓસવાલ ગ૭ અને (૨) શ્રીમાલીગછ એમ બે પરંપરા સ્થાપના કરી. (પ્રક. ૪૦, પૃ. ૪૬૧) ઉપા૦ અભયતિલકગણિએ સં. ૧૩૧રમાં પાલનપુરમાં સંસ્કૃત “દ્વયાશ્રય મહાકાવ્ય વૃત્તિ” રચી. (પ્રક. ૪૦, પૃ. ૪૬૨) ઉપાઠ પૂર્ણકળશે સં ૧૩૦૭માં પ્રાકૃત “દ્વયાશ્રય મહાકાવ્ય વૃત્તિ” બનાવી (પ્રકટ ૪૦, પૃ. ૪૬૨, પ્રક. ૪૧ પૃ૦ ૬૩૩). પૂનમિયાગચ્છના આ પરમદેવ સં. ૧૩૦૨માં થયા. મહાદાની જગડુશાહ તેમને શ્રાવક થયે (પ્રક. ૪૦, પૃ. ૪૯૮) અંચલગરછના આ મહેન્દ્રસૂરિ સં. ૧૩૦૭માં થરાદમાં હતા. (પ્રક. ૪૦, પૃ. પર૨)
પૂનમિયાગચ્છના ચતુર્દશી પક્ષમાં આઠ દેવેન્દ્રસૂરિ થયા. તેમણે સં. ૧૨૮૬માં તપાઇ ઉ. વિજયચંદ્રમણિને આચાર્યપદ આપ્યું. (પ્રક. ૪૦, પૃ. ૫૪૬, પ્રક. ૪૪, પૃ૦ ૧૦) તેમના પટ્ટધર આ૦ હેમપ્રભસૂરિએ સં. ૧૩૦પમાં લેય પ્રકાશ” નામે તાજિક ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org