________________
૨૯૨
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ આ૦ શ્રી ઉદયનંદિસૂરિ, આઠ શ્રી લક્ષ્મીસાગરસૂરિશિષ્ય આઠ શ્રી એમદેવસૂરિશિષ્ય ૫૦ રત્નહંસગણિના ઉપદેશથી પાંચમ તપનું ઉજમણું કર્યું, તે માટે લખાવ્યું. (–શ્રી જૈનસાહિત્ય પ્રદર્શન–શ્રી પ્રશસ્તિસંગ્રહ,
ભા. ૨, પ્રશ૦ નં૦ ૬૩) (૧૫) પાટણના ૧. શેઠ મદન શ્રી માલીના વંશમાં અનુક્રમે ૨. સાધુ દેવરાજ, ૩. સરવણ, ૪. શેઠ સદારંગ અને ૫. શેઠ અમરદત્ત થયા હતા.
શેઠ દેવરાજે ઉપર મુજબના પરિવારને સાથે રાખી સં૦ ૧૫ર૭ ના આ વદિ ૭ ને રવિવારે “અંગવિઝા પઈશ્વય” ગ્રંથ લખાવ્યા. તથા સં. ૧૫૩૮ માં તપાગચ્છના (૫૩મા) ભ૦ લક્ષમીસાગરસૂરિ તથા આ૦ સેમ જય ગુરુના ઉપદેશથી માટે ગ્રંથભંડાર બનાવ્યા. (–શ્રી પ્રશસ્તિસંગ્રહ ભા. ૨, પ્રશ૦ નં૦ ૧૩૨, ૧૭૩)
(જેન ઈતિ, પ્રક. ૪૫, મદન શ્રીમાલીને વંશ) (૧૬) માંડવગઢમાં ભણશાળી માંડલિક નામે હતો. તે ખરતરગચ્છના પ૫ મા” આ૦ જિનમાણિજ્યસૂરિને ભક્ત શ્રાવક હતો. તેને લીલાદે નામે પત્ની હતી. સં. કીતિપાળ, સં૦ છીમરાજ, સં૦ જાનુ, સં૦ જાનુપુત્ર વિનય વગેરે પુત્ર અને પૌત્રે હતા.
તેણે સં. ૧૫૨૮, ૧૫૩૨ વગેરેમાં પિતાની જાતમહેનતથી મેળવેલ-ન્યાયપાર્જિત દ્રવ્યથી વિવિધ ગ્રંથો લખાવ્યા. તેણે ઉપદેશમાલા-દઘટ્ટીવૃત્તિ, દર્શનશુદ્ધિપ્રકરણવૃત્તિ, ખરતરગચ્છસામાચારી વગેરે ગ્રંથ લખાવી, સાધુઓને ભણવા માટે પાટણના જૈન ગ્રંથભંડારમાં મૂક્યા.
(–શ્રી પ્રશસ્તિ સંગ્રહ ભાગ ૨, પ્ર. નં૦ ૧૩૭, ૧૫૦, ૧૫૨) વિજાપુરને સરસ્વતી ગ્રંથભંડાર
વિજાપુરના તપગચ્છના આઠ દેવેન્દ્રસૂરિ વગેરેના ઉપાસક શ્રીસંઘ “વિજાપુરની તપગચ્છની જેન પિષાળમાં” આ૦ દેવેન્દ્રસૂરિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org