________________
૨૭૮
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૨૯ ઠાશિવકુમાર
(-પાલીતાણા તાલુકાના હેડમાસ્તર તથા પ્રાથમિક શાળાઓના સુપરવાઈઝર માસ્તર ચાંપશી ગુલાબચંદ શાહે સં૦ ૧૯૮૦ (સને ૧૯૨૪)માં રચેલી પાલીતાણા સંસ્થાનની શાળાપયેગી ભૂગોળ, (આવૃત્તિ: ૫, મી)ને “ઇતિહાસ વર્ણન” વિભાગ. પાનઃ ૨૬ થી ૩૬ના આધારે)
ગામ પૂજાપરા; પિ૦ માણસા, એજન્સી મહીકાંઠાના વતની શા ગેપાલદાસ હેમચંદ જે રાજકેટ એજન્સીના દફતરના વ્યવસ્થાપક હતા, તેમણે સને ૧૮૨૦ થી ૧૮૬૩ સુધીની “જૈન સંઘ તથા ઠાકોરની અરજીઓ વગેરેને સંગ્રહ” અને બીજા દફતરના આ બાબતના કાગળો તપાસી, એક સાલવારી સાથેની નેધ તૈયાર કરી હતી. અમે તેના આધારે આ ઇતિહાસમાં શત્રુંજય તીર્થ બાબતનું લખાણ લખ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org