________________
પ્રકરણ : પિસ્તાલીસમું પૂ૦ શ્રતધર આ૦ શ્રી દેવેન્દ્રસૂરિશ્વરજી तेषामुभौ बिनेयौ श्रीमान् देवेन्द्रसरयः । श्री विजयचन्द्रसूरि द्वितीयोऽद्वैतकीर्तिभरः ॥
(ધર્મરત્ન પ્રકરણ ટીકા), TRIઝનિતવવાનાં તેવાં સુવારિત્રિના
विनेयाः समजायन्त श्रीदेवेन्द्रसूरयः॥ (સં. ૧૩૨૩ થી ૧૭ર૭ ની પજ્ઞ કર્મગ્રંથ ટીકા, ક્ષેત્ર ૫). सोऽभूद् गुरुः कोऽपि नवः कविस्तुतो
मित्रारमाध्यस्थधरो बुधप्रियः । तत्त्वोक्तिभिर्नास्तिकदर्शनं क्षिपन् शिवङ्करो मार्गयुतोऽपि देहिनाम् ॥
(–આ. –મુનિસુંદરસૂરિકૃત “ગુર્નાવલી” શ્લેક૧૧૨) વંશ શેઠ પૂર્ણદેવ પિરવાડના વંશમાં અનુક્રમે ૧. પૂર્ણ દેવ, ૨. વરદેવ, ૩. સાઢલ અને ૪. ધીણુક થયા.
ધણાકના બીજા ભાઈ ક્ષેમસિંહ અને ચોથા ભાઈદેવસિંહ આ૦ જગચ્ચદ્રસૂરિ પાસે દીક્ષા લીધી હતી, (–પ્રક-૪૫, પૃ૧૩૦) બંને ભાઈઓ પૈકી દેવસિંહે પહેલાં બચપણમાં જ દીક્ષા લીધી હતી, જે છેવટે આ વૃદ્ધદેવેન્દ્રસૂરિના નામથી ખ્યાતિ પામ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org