SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ લોકશાહી સૌરાષ્ટ્રે કરેલ તીર્થકર માફની જાહેરાત પાલીતાણાના નરેશ બહાદરસિંહજી કે. સી. આઈ અને શ્વેતામ્બર જૈન સંઘના આગેવાન ગૃહસ્થાએ તા. ૨૬-૫-૧૯૨૮ને દિવસે સીમલામાં લોડ ઈરવીનની રૂબરૂમાં અને તેની દરમ્યાનગિરિમાં પરસ્પરની વાટાઘાટથી શત્રુંજય તીર્થ બાબત સમજૂતિને ખરડે નકકી કર્યો હતો, તેમાં ૨૦ કલ હતી. જેની નકલ ઉપર આવી ગઈ છે. જેની ૧૪મી કલમમાં એવી વ્યવસ્થા હતી કે જેને તા. ૧-૬-૧૯૨૮થી દરસાલ પાલીતાણાના દરબારને ૬૦ હજાર રૂપીયા આપે. અને દરબાર જેને પાસેથી બીજે કઈ કર લે નહી. અને યાત્રાળુઓના જાનમાલનું રક્ષણ કરે. છેડાએક વર્ષ એમ ચાલ્યું. પછી ભારતદેશ તા. ૧૫-૮-૧૯૪૭ના પ્રાતઃ કાળથી સ્વંતત્ર થયે. અને ભારતનાં દેશી રાજ સને ૧૯૪૮માં સ્વતંત્ર ભારતમાં ભલ્યાં. આ અવસરે પાલીતાણાના દરબારની ભાવના હતી કે જેને આ વિલીનકરણ પહેલાં શત્રુંજયપહાડને વેચાતો લઈ લે. અથવા પાની અમુક રકમ રેકડી આપી દે છે, જેને હંમેશને માટે આ પહાડના કાયમી માલિક બની જાય. પરિણામે હંમેશને માટે રપાકર કે બીજા કરમાંથી મુક્ત બને.” જૈનસંઘના આગેવાનોને દરબારની આ ભાવના માટે દરબાર પ્રત્યે માન ઉપર્યું. પણ વિશેષ વિચાર વિનિમય કરતાં જણાયું કે “સ્વતંત્ર ભારતમાં મેટાં નાનાં રાજ્ય જાગીરદાર, અને જમીનદારેની સલામતી કેટલા પ્રમાણમાં જળવાશે, તેની કલ્પના આજે કરી શકાય નહી. તે આ પરિસ્થિતિમાં જૈન સંઘ દરબાર પાસેથી આ પહાડને ખરીદે, રપાકર બંધ કરાવે. તે સલામતી વાળી યોજના નથી જ. એટલે જેનેએ તેમ કરવામાં સંઘનું હિત જોયું નહીં. અને પહાડ ખરીદવાની કે રપાકર બંધ કરાવવાની યોજનાને જતી કરી. પછીતે સૌરાષ્ટ્રનું લોકશાહી રાજ્ય સ્થપાયું. ત્યારે વેટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy