SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૨૫ સ્ટેટસ ઓફ ઈન્ડીઆના હુકમે જે મુંબઈ સરકારના નંબર ૧૨૮૧ Bના તા. ૯-૧૦-૨૪ના કાગળથી બહાર પાડવામાં આવ્યા હતા, તે આ કરારની વિરૂદ્ધ અથવા મળતા ન હોય તે આખે અથવા તેના તેટલા ભાગને અમલ બંધ પાડવામાં આવ્યા છે. તેને રદ સમજવા) ૧૮. બધી અપીલ તથા અરજીઓ જે પક્ષકાએ આ કરારમાં જણાવેલી બાબત સંબંધી કરી હતી. તેને આ કરારથી નીકાલ કરવામાં આવ્યો છે, તેમ સમજવું. . . ૧૯ દરબાર શબ્દમાં પાલીતાણા રાજ્ય આવી જાય છે, જ્યારે જૈન શબ્દને અર્થ હિંદુસ્તાનના મૂર્તિપૂજક જૈનવેતાંબર જૈનસમુદાય વતી શેઠ આણંદજી કલ્યાણજીના હાલના અને તેમની પછી આવનારા વહીવટદારે થાય છે. ૨૦. આ કરારનામું બન્ને પક્ષેએ રજુ કર્યું છે, અને તે ઉપર તા. ૨૬-૫-૧૯૨૮ ના રોજ હીંદી સરકારે બહાલી આપી છે. સહી. કીકાભાઈ પ્રેમચંદ. (સહી) બહાદુરસીંહજી, , કે. એમ નગરશેઠ. ઠાકોર સાહેબ પાલીતાણું. , માણેકલાલ મનસુખભાઈ સાક્ષીએ. ,, સારાભાઈ ડાહ્યાભાઈ અમારી રૂબરૂ, , અમૃતલાલ કાળીદાસ. પ્રતાપસિંહ મેહલાલભાઈ. (સહી) સી. એચ. સેતલવડ. જૈન કેમને સ્વીકારેલા પ્રતિનિધિઓ. | (સહી) ભુલાભાઈ જે. દેસાઈ તા. ૨૬ મે ૧૯૨૮ ના રોજ સીમલા મુકામે ગવર્નમેન્ટ ઓફ ઈન્ડીઆ તરફથી બહાલ અને મંજુર કરવામાં આવેલું. (સહી) ઈરવીન વાઈસરોય અને ગવર્નર જનરલ. (તા. ૨૬-૫-૨૮) (વિશેષ માટે જૂઓ તા. ૧-૬-૧૯૨૮નું વીરશાસન પૃ. ૫૪૯–૫૫૦ પુ. ૬, અંક ૩૬ મે, તથા તા. ૨-૬-૧૯૨૮નું સાપ્તાહિક “સૌરાષ્ટ્ર પૃ૦ ૧૩૩૫–૧૩૩૬, પુસ્તક ૭ અંક. ૩૪ મે, તથા તા. ૧-૬-૧૯૨૮ નું સાપ્તાહિક “જૈન” પૃ૦ ૪૦૯, ૪૧૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy