________________
ચુંમાલીસમું ] તારવી હીરલા આ૦ જગચંદ્રસૂરિ
૨૫૯ તા. ૧૯–૮–૧૮૮૦ ને રોજ મધ્યાહ્નકાળે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની કાયમી સ્થાપના કરી છે.
ભારત જૈનસંઘે ત્યારે અમદાવાદમાં બિરાજમાન તપગચ્છાધિરાજ પૂ૦ મૂલચંદજી ગણિવર વગેરે ગીતાર્થ મુનિવરે તથા
ત્યાં વિદ્યમાન યાતિવર વિગેરેના “ધે શક્તિ: વઢિયુ” તથા સુષમ દુષમ કાળરૂપી ઘનઘોર અંધારામાં તીર્થો જ દીવાદાંડી સમા છે. તે “ભગવાન મહાવીરની છત્રછાયામાં એક થઈ તીર્થ રક્ષા કરજે.” વગેરે ઉપદેશથી તથા નગરશેઠના પ્રભાવથી તથા પિતાની ધર્મરુચિ અને તીર્થભક્તિથી એકતા કેળવી, શેઠ આ૦ ક. પેઢીને સર્વમાન્ય સંઘશાહી જૈન સંસ્થા બનાવી. આથી સર્વત્ર જૈન સંઘમાં આનંદ થયે. સરકારને અને રાજ્યને સમાધાન થયું. જેનેને આ સં૫ પ્રત્યક્ષ જેવા મલ્યા. આશ્ચર્ય થયું.
શેઠ આણંદજી કલ્યાણજી પેઢીનું બંધારણ ત્યારબાદ શેઠ આ૦ ક. પેઢીએ તા. ૧૨-૩-૧૯૨૦ ને રેજ ભારતના જૈનસંઘને બોલાવવાનું નકકી કર્યું, તા. પ-૧૧-૧૯૨૦ ને રેજ સૌ સંઘને આમંત્રણ મેકલી અમદાવાદ બેલાવ્યા.
ભારતના શ્રી વે, જેનસંઘે વિ. સં. ૧૯૬૭-૬૮ સને ૧૯૧૨ ના ડિસેમ્બરની તા. ૨૮, ૨૯, ૩૦ ને રોજ અમદાવાદમાં નગરશેઠના વંડામાં રાબ૦ નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈના મકાનમાં નગરશેઠ કસ્તૂરભાઈ મણીભાઈના પ્રમુખપદે સર્વાનુમતે ૧૯ ઠરાવ પાસ કર્યા અને ધારાધેરણ બનાવી પાકું કાયમી બંધારણ બનાવ્યું હતું.
જૂઓ (અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી પ્રકાશિતહીન્દી અંગ્રેજી-ગુજરાતી બંધારણ પુસ્તિકા, મુંબઈની શ્રી જૈનવે. કેન્ફરન્સ સંપાદિત માસિક જૈન યુગના વિ. સં. ૧૯૮૨ ના જેઠ મહિનાના વર્ષ પહેલાને અંક ૧૦ મે, તથા જૈન ઇતિ પ્રક. ૪૪, પૃ. ૨૦૬, ૨૦૭)
શેઠ આણંદજી કલ્યાણજીનું તંત્ર નકકી થયું, એજન્સીએ રાજ્ય તરફથી શાનિત રાખવાની પાકી બાંહેધરી મળવાથી અબ્દુલાખાનનું થાણું ઉઠાવી લીધું. અને રાજ્ય જ યાત્રિકોની ગણતરી કરવા માટે રાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org