________________
પાલીતાણ રજા નામે શત્રુંજય જ
નહી? તે પ્રથમ
૨૫૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ
પાલીતાણા રાયે બ્રીટીશ સરકારને જણાવ્યું કે–આ૦ કની પેઢી હાલમાં જેન સંઘના નામે શત્રુંજય તીર્થને વહીવટ કરે છે. પરંતુ આ આ૦ કની પેઢી જૈનસંઘમાન્ય છે કે નહી? તે પ્રથમ નક્કી થવું જોઈએ. અને તે પેઢી સંઘમાન્ય હોય તે જૈન સંઘના આગેવાનો દ્વારા તેનું વ્યવસ્થિત બંધારણ થવું જોઈએ.
રાજ્યની આ દરખાસ્ત હોવાથી તે સૌના સમાધાન માટે શેઠ આ૦ કપિઢીએ ભારતના જૈનસંઘને સર્વવતુ જણાવી, આમંત્રી, અમદાવાદ બેલા.
ભારતના જૈનસંઘ વિ. સં. ૧૯૩૬ ભા. ૧૦ ૧ તા. ૧૯-૯-૧૯૮૦ ના દિવસે ૧૧ વાગે અમદાવાદમાં રાવબહાદર નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈને મકાનમાં (વંડામાં) શેઠ પ્રેમાભાઈ હેમાભાઈની અધ્યક્ષતામાં ગંભીર વિચાર કર્યો. આ સભામાં ૧૦૩ ગામના
વેતામ્બર જૈન સંઘના પ્રતિનિધિઓ હાજર હતા. અને તે તે ગામના તથા બીજા ગામના જૈન સંઘના સભાના કામને સમ્મતિ આપનારા પત્રે પણ આવ્યા હતા. આ સંઘે ત્યારે સર્વાનુમતે ૮ ઠરાવે પાસ કર્યા હતા. તે આ પ્રમાણે- (૧) આ૦ ક. પેઢીના નામે આજ સુધી તેમજ હવે પછી થનારા તીર્થ બાબતનાં સઘળાં કામેની બહાલી–સમ્મતિ.
(૨) આ૦કની પેઢીના વહીવટ માટે અમદાવાદના સ્થાનિક આઠ પ્રતિનિધિ વહીવટદારોની કમીટીની નીમણુક.
(૩) તેઓને આઠ મદદનીશ બહારના પ્રતિનિધિઓનાં નામે. (૪) સ્થાનિક પ્રતિનિધિઓની સત્તા.
નગરશેઠ શાન્તિદાસના વારસદારને પ્રમુખપદ હકક, વગેરે સ્વીકાર. (૫-૬) બીજા જિલ્લાના પ્રતિનિધિઓ બાબત.
(૭) આ સભાને રીપેર્ટ પ્રસિદ્ધ કરવા બાબત, (૮) આ. કપેઢીના જૂના વહીવટદારે તથા સભાપતિને ઉપકાર. નેધ–સ્પષ્ટ વાત છે કેભારતના વેર જેન સંઘે સર્વાનુમતે સં. ૧૭૬ ભાવ વદ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org