SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ચુમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ ૨૪૩ કરારને બદલે નજરાણાની રકમ આપી, તે દરમિયાનમાં યાત્રાએ આવતા નાના મેટા સ`ઘે! અને યાત્રિકાના રખાપાકર માફ કરાવી મુકતાઘાટ કરાવી લેતા હતા. ઠા॰ પૃથ્વીરાજ સ૦ ૧૭૯૦ (સને ૧૭૩૪)માં મરણ પામ્યા. ૨૦. ઠા॰ નોંધણુજી ત્રીજો—તેણે પાલીતાણા શહેરના કિલ્લા ધાન્યેા. તેને ૧ સરતાનજી, ર્ ઉન્નડજી ૩ અલુભાઇ અને ૪ જેઠીભાઈ એમ ચાર પુત્રા હતા. તે સ’૦ ૧૮૨૧ (સને ૧૭૬૪)માં મરણ પામ્યા. ૨૧. ઠા॰ સરતાનજી(બીજો)—તેણે વજીર પાતાભાઈ ઘાઘારીની ઘેાડી માગી હતી. પાતાભાઈ એ કારભારી પદમશી અને રાજપુત્ર અલુભાઈ ને પક્ષમાં લઈ મા સરતાનજી તથા તેના માટા પુત્રને ઠાર માર્યો અને અણુભાઇને રાજા બનાવ્યેા. શ્રી ધનજીભાઇ શાહ કાઠિયાવાડ લેાકલ ડિરેકટરિ’માં લખે છે કે, સને ૧૮૭૧માં માલૂમ પડયું કે કાઠિયાવાડના રજવાડાની પરિસ્થિતિ વિચિત્ર હતી. તે ગુનેગારાને સજા કરી શકતા નહી, એવા કામેામાં ઈન્સાફ આપવા કા સ્થાપવાની જરૂર હતી. શહેરસુધારા, ન્યાયખાતુ, મહારવટિયા કે લૂંટનારા માટેને દેખસ્ત નહેાતેા. આ રીતે તે રાજાઓને રાજ્ય-ચલાવવાની યેાગ્યતા પણ ન હતી. જો કે તાલુકેદારા કાઇને દેહાંત દંડ દઈ શકત, પણ તે ગેઈન્સાફ કરે તે તેને માટે ન્યાયાલયે નહાતાં. મેટા રાજા, નાના રાજા અને ભાયાતા વચ્ચેના ઝગડામાં પેાલિટીકલ એજટ વચ્ચે પડતા, પણ ઝગડા પતતા નહી. ( એટિંગ પેાલિટિકલ એજટ મિ॰ કીનલેાક ફાસ સાહેબે )સને ૧૮૬૦માં જાહેર કર્યું છે કે, “કાઠિયાવાડ વધુ પાછળ હઠે છે, તે દેશીરાજ્યામાં યાગ્ય સુધારાની જરૂર છે.” (પાનઃ ૩૭) (કલમ ૨૩) છતાં અસતેાષ ચાલુ રહ્યો; કેમકે ગરાસિયાઆને રાજ્ય તરફથી ન્યાય મળતા નથી. ગરાસિયાને મહારવટે જવાને પ્રતિબંધ હતા, અને તેની ફરિયાદ કાઈ સાંભળતું ન હતું. આ હરકત દૂર કરવા માટે સને ૧૮૭૩માં રાજાએએ એજન્સીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy