________________
૨૪૪
જૈન પર પરાને તિહાસ-ભાગ ૩ો એક કાર્ટ સ્થાપવાની સમ્મતિ આપી કે, જેમાં ભાયાતાના ઝગડામાં પૂરી તપાસ કરી ચેાગ્ય ન્યાય રાજસ્થાન કોટની સ્થાપના થઈ.
(કલમ ૨૪) આ ભયંકર લેાકેા માટે પાછળથી પીલ સાહેબ ( સને ૧૮૭૪ થી ૧૮૭૮ )ના સમયે પાકા બ ંદોબસ્ત થયા. ઘણા ઉચિત સુધારા વધારા થયા, જેમાં સફળતા મળી હતી. (પૃ૦૪૦)
૨૨ ઠા॰ ઉન્નડજી—તે સરતાનજીના ભાઈ હતા તે દામનગરના ગાયકવાડી થાણેદાર રાજગાર રતનજી તથા કાઢી આવા ખુમાણુની મદદથી અલુભાઈને હરાવી, પાલીતાણાના રાજા બન્યા. તેણે ગાયકવાડી પેશકશી ઉઘરાવનાર શિવ રાજા ગારઢાને આશા આપ્યા. આથી ભાવનગરનાઠા॰ વખતસિંહજી સાથે તેને વેર બંધાયું. અન્ને ઠાકેારા લડવા, પરિણામે પાલીતાણા પરગણાનાં ગામ ઊજડ થયાં, ઊપજ ઘટી ગઈ, ઊડાઉ ખર્ચ ચાલુ રહ્યો, રાજ્યને માથે કરજ વધી ગયું. જોકે કાઠિયાવાડનાં બીજા રાજ્યે આવી નાણાભીડની સ્થિતિમાં પેાતાનાં ગામ ઇજારે મૂકતા હતા. બીજા રાજયાએ નાણાભીસમાં જ્યારે જ્યારે પેાતાનાં ગામ બીજા રાજ્યમાં ઈજારે મૂકયાં ત્યારે તે ગામ તેમને પાછાં મળ્યાં નથી, અદાલતેમાં આવા દાખલા ત્યારે નોંધાયા હતા.
૧
ઠા॰ ઉનડજીએ પેાતાનાં ગામ અમદાવાદના નગરશેઠને ત્યાં ઈજારે મૂકવામાં લાભ જોયે. કારણ કે ઉનડજી અને શેઠે વખતચંદુ ૧. (૧) જસદણવાળા જામનગરના મહાલ આઠ કેાટ પાસેથી સને ૧૮૭૦ -- ૭૧ સુધી દરસાલ આકાશી વાળાવા લેતા હતા, જેતે એજન્સીએ સને ૧૮૭૪ – ૭૫માં કાઢી નાખ્યા હતા,
""
(૨) પાટડીએ દસાડા તાલુકાનું ગારિયાવાડ ગામ ગીરા રાખ્યું, જે અંગે ૨૫-૩૦ વર્ષ સુધી કેસ ચાલ્યેા અને હજારા રૂપિયાને ખરચ થયેા. (૩) પાલીતાણા રાજ્યે ગણધાળ ગીરા મૂકયું હતું જે તેને પાછું મળ્યું નહીં. (૪) આભરણનાં ૨૪ગામ માથાં આપીને મેળવેલાં હતાં જેને જામરાજા અથાવી બેઠા.
Jain Education International
*
[ પ્રકરણ
રાજાએ અને આપવે. આથી (૫૦ ૪૦)
For Private & Personal Use Only
www.jainelibrary.org