________________
સીલ
૨૪ર જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ
પવિત્ર મહોરમ મહિનાના ૨૯મા દિવસે લખ્યું, અમારા રાજ્યના ૩૦ મા વરસમાં.
દાઃ નમ્રસેવક અલીનખાન છે. નકલ દિવાન કચેરીમાં રાખી લીધી છે.
ખરે તરજુમે. (સહી) ગુલામ મેહદીન, તરજુ કરનાર
(–પ્રક. ૪૪, ગુજરાતના બાદશાહો પૃ૦ ૨૨૬) ઠા. છ સં. ૧૬૩૨ ના વૈશાખમાં ખારા ગામ પાસે કુમે ખુમાણ કાઠી સાથે યુદ્ધ કરતાં મરણ પામ્યા.
૧૭. ઠા. સરતાણજી પહેલે ૧૮. ઠા. કાંધાજી ત્રીજે
૧૯ ઠા. પૃથ્વીરાજ : તે તેજસ્વી હતા. તેણે વિ. સં. ૧૭૦૭ના વંશ પરંપરાગત આવેલા રખેપા કરારની જવાબદારીને પુરી રીતે અદા કરવા માટે નગરશેઠની સહાયથી ગારિયાધાર છેડી પાલીતાણામાં નિવાસ કર્યો અને પાલિતાણાને પિતાનું ગાદીનગર બનાવ્યું તેણે અહીં રહીને જૈનસંઘ તથા જૈનતીર્થની રક્ષાને ભાર રખેપા કરના લખાણ મુજબ ઉપાડી લીધો હતો. પરંતુ સં. ૧૭૭૦માં શેઠ પ્રેમજી પારેખ સુરતીને પાલીતાણામાં છરી પાળતે યાત્રા સંઘ આવ્યું, ત્યારે તેણે પ્રથમ તેનું મેટું સ્વાગત કર્યું પરંતુ પછી તેને વધુ રકમને લાભ થશે. તેણે મેટી રકમ માગી. પરિણામે રાજા અને સંઘ વચ્ચેને મામલે બગડે. સામ સામે યુદ્ધના મરચા ગોઠવાયા. લાકડી, ભાલા, તીર, ફણ અને બંદુકની ગોળીઓ ચાલી, રાજ્યના ૨૦ માણસે મર્યા અને અંતે અમદાવાદના નગરશેઠ કુટુંબના શેઠ હીરજી ઝવેરીએ વચમાં પડી સમાધાન કરાવ્યું, પછી મામલે સુધર્યો (જૂઓ પ્ર. પ–સૂરતના સંઘપતિએ.)
પણ રાજ્યને ખજાને હતો જ નહી, આથી રાજાને ધન એકઠું કરવાની ઘણું જરૂર હતી. તેથી. ત્યારપછીના સંઘે રાજાને રખેપા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org