________________
૨૨૮
જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ વ૦ ૨) એ સૂબા મહમ્મદ આઝમને મળ્યા. તેમણે તેને સમજાવી શાંત પાડી તે હુકમ પાછા ખેંચાવ્યા.
(પ્રક. ૪૪, પૃ. ૧૦૫, ૧૧૧ ફરમાન નં. ૨૧, પ્રક. ૫૮,) પાખી પ્રતિબંધ
બાટ ઔરંગઝેબે સને ૧૬૬૪માં અમદાવાદની પ્રજા ઉપરના ઘણું કરે માફ કર્યા હતા, અને પાખી પાળવાનો રિવાજ બંધ
કર્યો હતે. (ગુ. મા. અ. પૃ. ૧૦૧) ૧૪. બા. રૂખશેખર-(તા. ૧૦–૧–૧૭૧૩ થી ૧૭૧૯; સં.
૧૭૭૦ મહા વદિ ૧૦ થી ૧૭૭પ ફા ગુરુ ૯ પૃ૦ ૧૦૭) તેણે પિતાના તરફથી ગુજરાતમાં ચાર સૂબા મેકલ્યા હતા. ૩. દાઉદપની
૪. મહારાજા અજિતસિંહ–તેના વતી સને ૧૭૨૦માં અમદાવાદમાં સૂબા તરીકે અનેપ ભંડારી હતો. (-પ્રક. પ૭) ૧૫ બા. રફિઉદારજાત-(સને ૧૮-૨–૧૭૧૯ થી ૨૮-૫-૧૭૧૯ સં૧૭૭૫ ફારુ શુ. ૧૦ થી ૧૭૭૬ અ. વ. ૬)
(પ્રક. ૪૪, પૃ૦ ૧૦૭) રાજા અજિતસિંહ–સને ૧૭૧૯ થી ૧૭૨૧ સુધી અમદાવાદમાં મહારાજા અજિતસિંહ ગુજરાતને સૂબો હતે. ૧૬. બાર રફિઉદૌલ્લા-(તા. ૧૯-૫–૧૭૧૯થી ૧૧–૯–૧૭૧૯) ૧૭. બા. મહમુદ શાહ-(તા. ૧૯-૯-૧૭૧૯થી ૧૬-૪–૧૭૪૮; સં. ૧૭૭૬ બીજા આ૦ વિ૦ ૨ થી ૧૮૦૫ ૦ ૦)))
(પ્રક૪૪, પૃ૦ ૧૦૮) જોધપુરના મહારાજા અભયસિંહ રાઠોડે “પિલાજી ગાયકવાડને મારી અમદાવાદ પોતાના કબજે કર્યું.
રત્નસિંહ ભંડારી-વિ. સં. ૧૭૮૯થી ૧૮૯૩ સુધી બા. મહમદ અને મહારાજા અભયસિંહ રાઠોડ તરફથી તે અમદાવાદને સૂબે હતે.
તેણે સં. ૧૭૯૧માં શત્રુંજય તીર્થમાં વિમલવસહીમાં નવે જિન પ્રાસાદ બનાવ્યું અને તેમાં સહસ્ત્રફણું પાર્શ્વનાથની મૂર્તિની ભ૦ વિજયદયાસૂરિના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી. (–પ્રક. ૫૮, પ્રકટ ૬૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org