________________
સુમાલીસમું ] તારવી હીરલા આ જગચંદ્રસૂરિ
૨૨૭ ઉમદા દરજજાવાલા તરફથી મહેરબાનીની રાહ એ હુકમ કરવામાં આવ્યો છે કે “અમીરેમાં સૌથી ઉંચા દરજજાના મચકુર ઈસમને આ
સમની શરૂઆતથી મચકુર ગામ ઈનામ તરીકે આપવામાં આવ્યું છે. જેથી આ ગામને એમનું ઈનામ તરીકે ગણીને એમાં કઈ જાતની દખલગીરી કરવી નહિ.
આજુબાજુના જીલ્લાના તથા પ્રદેશના લેકે આ જગ્યાએ નિર્ભય થઈને યાત્રા કરવા આવે. આ બાબતમાં તાકીદનો આ ખાસ હુકમ જાણે એને પાળવામાં કેઈએ કસુર કરવી નહીં.
પવિત્ર મેહરમ મહિનાના રત્મા દિવસે લખ્યું. અમારા સારા રાજ્યના ૩૦ મા વરસમાં
દાય નમ્ર સેવક અલીનખાન છે. નકલ
દીવાન કચેરીમાં રાખી લીધી છે. સીલ
ખરે તરજુમે (સહી) ગુલામ મેહીદ્દીન તરજુ કરનાર. (પ્રક. ૪૪ હેલવંશ; પ્રક. ૪૪ પૃ૦ ૧૦૨, ૧૫૬) ૧૧. બાદ ઔરંગઝેબ- (સં. ૧૭૧૫ થી ૧૭૬૩; તા. ૨૩-૭
૧૬૫૮ થી ૨૧–૨–૧૭૦૭) તેણે ગુજરાતમાં પિતાના તરફથી એક પછી એક ૧૦ સૂબાઓ મેકલ્યા હતા.
(પ્ર૪૪ પૃ૦ ૧૦૩ થી ૧૦૫) શાહજાદે મહમ્મદ આઝમ-તે સને ૧૭૦૩ થી ૧૭૦૫ સુધી ગુજરાતને સૂબે હતે. એના સમયમાં એક સંન્યાસી એક નાના બાળકને અમદાવાદમાંથી ઉઠાવી ગયે. આની ખબર પડતાં સૂબાએ બધા સંન્યાસી, સાધુ, બાવાઓ અને ફકિરેના માટે હુકમ બહાર પાડયે કે, કેઈએ અમદાવાદમાં રહેવું નહીં તથા અમદાવાદમાં આવવું નહીં.
આ હુકમ માટે તપાગચ્છના ભ૦ વિજયદેવસૂરિની પરંપરાના ભટ વિજય રત્નસૂરિ (સં. ૧૭૩૨ થી ૧૭૭૩ ના ભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org