________________
ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૨૨૯
સં. ૧૭૯૧માં છીપાઓએ પણ છીપાવસતિને જીર્ણોદ્ધાર કરાવ્યું હતું. (શત્રુંજય તીર્થને ફરમે હસ્તલિખિત-મેટું વર્ણન) ગુજરાતના રાજવંશે
મરાઠા પેશવા, ગાયકવાડ, પેશવા, અંગ્રેજો
જનરલ ગેડાને હીટ સત્ર ૧૧૯૪, વિ. સં. ૧૮૩૬ ના માહ શુદિ ૧૧, તા. ૧૫–૧૨–૧૭૮૦ ના રોજ અમદાવાદ જીત્યું.
તેણે નગરશેઠ વખતચંદની વિનતિથી અમદાવાદને લૂંટવાનું મેકુફ રાખી શાંતિને ઢંઢરે પિટાવ્યું.
(પ્રક. ૪૪, પૃ. ૧૧૧, ૧૮૨, મેબાફનં૩૪)
સ્વતંત્રભાત-તા. ૧૪–૮–૧૯૪૭ની મધ્યરાત પછી કઇ ર૪, મિત્ર ૧ ના સમયે તા. ૧૫-૮-૪૭ના રોજ ભારત સ્વતંત્ર થયે.
(–પ્રક૦ ૪૪ પૃ૦ ૧૯૦) ગુજરાત તા. ૧–૫–૧૯૬૦ના રોજ મુંબઈ રાજ્યના મહારાષ્ટ્ર અને મહાગુજરાત એમ બે ભાગલા પડ્યા અને ગુજરાત સ્વતંત્ર પ્રાંત બન્ય.
કાઠિયાવાડ-સૌરાષ્ટ્રનું રાજ્યશાસન સને ૧૨૯૬ થી ૧૪૦૩ મુસલમાન સૂબાઓ. સને ૧૪૦૭ થી ૧પ૭૩ પાટણ તથા અમદાવાદના બાવ
અહમદશાહ અને મહમ્મદ બેગડે
વગેરે. બાદશાહે સને ૧૫૭૩ થી ૧૭૦૭૫ મેગલવંશના બાદશાહ–અકબરથી (વિ. સં. ૧૬૨૮ થી ૧૭૬૩) ઔરંગઝેબ સુધી. સને ૧૭૦૫ થી ૧૭૬પ મરાઠા, પઠાણ. વડેદરાએ બ્રિટીશ
રેસીડન્ટ બેંકર સાહેબ, પાસે આશ્રય
મા . સને ૧૮૦૭ માં બ્રિટીશ સલતનતની દરમિયાનગીરી
બ્રિટીશ સરકારની સર્વોપરિસત્તા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org