________________
ચુમાલીસ ]
તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ
૨૨૫
આવિ તે પાસેિ મલણું કરી લેવું તેની વિગત. સુખડી મણુ ૧ તથા લુગડાના જામી રા (અઢી) મેાટી સથિ છડી, તથા પાલુ સંઘ આવિ તે પાસિ મલણું ન લેવું. ગાડી ૧ જામી રા અંકે અઢી લેવી, મોટા સંઘ મધે પ્યાદા હુઅિ તેનું ન લેવું. ખીજુ છવીયા આવિ તેની માણુસ ૧૦૦ જામી ૬૦ લેવી. મલણું માગવું નહીં. વલી ખીજું માણુસ પાલુ આવિ તે જણુ ૧ ની જામી ના અકે અરધી લેવી. અદ્ભુકુ કાંહી ન લેવુ. સંઘ શ્રીશેત્રજી જાત્રા કરવા આવિ તે પાસિથી એ કરારિ લેવૂ. ગચ્છ ૮૪ ચારાસીનું એ કરાર લેવું તથા એકરાર ખાપના ખેાલશું પાળવું તથા શ્રી આદીશ્વરની સાખી પાલવું. રણછેાડજીની સાખી પાલવું. કારખાના પારિસ ન લેવું. તપાગચ્છની. ॥ શ્રી !! અત્ર મતૂ એ લખું તે પ્રમાણે છે.
અત્ર સાન્ય
૧. ગોહેલ કાંધાજી
૧. માઈ પદ્મમાજી
૧. માઈ પાટમદે
લખત દો॰ કડવા નાથાએ લખુ ન પાલીએ તા. અમદાવાદ મધ્યે . જમાપ કરીએ.
तु
લખત ભાટ પુખ્ખત નારાયણુએ અમિજમાન છુ. અમદાવાદ મધે તથા ભાટને અગડકરા છે. તે પળાવું સહી સહી !
અસલ ઉપરથી નકલ મુકાબલ નીલકંઠરાવ.
આણંદજી કલ્યાણજી તરફ્થી માગી તા. ૨૮ મી જુલાઈ સને ૧૮૭૬ સહી થઈ તૈયાર થઈ તા. ૧૧ સપ્ટેમ્બર સને ૧૮૭૬
૧. ગા૰ ગામલજી ૧. ગા॰ લખમણુજી
૧. ગા॰ ભીમજી
૧. રા૦ જાદવ
૧. સા૦ જગપાલ ૧. ઠા૦ પરમત
૧. ઢા॰ કડવા લખું. પાલિએ નહિ જબાપ કરૂં સિંહ
Jain Education International
કરનાર કારકુન રાજારામ
ખરીનકલ
(સહી) I B. Peicle પેાલીટીકલ અજંટ
૧ ઠા. કાંધાજીના વંશજો નગરશેઠ શાંતિદાસ ઝવેરીના કુટુંબની મદદથી ધીમે ધીમે આગળ વધ્યા, ધન વધ્યું, અને તેએના રાજ્યના વિસ્તાર પણ વધ્યા. પરિણામે ૧૯મા ઠા. પૃથ્વીરાજે આશરે વિ॰ સ૦ ૧૭૦૦ પછી સ પાલીતાણાને પાટનગર બનાવી ત્યાં પેાતાના નવા રાજ્યની સ્થાપના કરી.
માં
For Private & Personal Use Only
www.jainelibrary.org