SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ચુંમાલીસમું ] પરવી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૨૨૩ ૧૬. ભાટ શાહજહાંન-(પ્રક. ૪૪, પૃ. ૯ થી ૧૦૩) રાજકાળ–તા. ૪–૨–૧૬૨૮ થી ૯-૬-૧૬૫૮. તેણે ગુજરાતમાં પિતાના તરફથી એક પછી એક ૧. શેરખાન, ૨. ઈરલામખાન, ૩. બાકરખાન, ૮. સિયા દરખાન, પ. સફખાન, ૬. આઝમખાન, ૭. મીરઝા ઈમારતખાન ૮. શાહજાદે ઔરંગઝેબ સને ૧૬૪૪ થી ૧૬૪૬, ૯ શસ્તખાન, ૧૦. શાહજાદો મહમ્મદ દારા શિકોહ સને ૧૬૪૮ થી ૧૬૫૨, ૧૧. શસ્તખાન, ૧૨. શાહજાદે મુરાદાબક્ષ સને ૧૬૫૪ થી ૧૬૫૭, અને ૧૩. કસમખાન, એમ ૧૩ સૂબાઓ મોકલ્યા હતા. (પ્ર. ૪૪, પૃ૦ ૯૯) ૮. સુબ શાહજાદો રંગઝેબ- સને ૧૬૪૪ થી ૧૬૪૬. તેણે સને ૧૬૪૪-૪૫ વિ. સં. ૧૬૯માં ધાર્મિક ઝનૂનથી પ્રેરાઈ અમદાવાદના સરસપુરમાં આવેલા શેઠ શાંતિદાસ ઝવેરીએ સં. ૧૬૮૨માં બંધાવેલા ચિંતામણિ પાર્શ્વનાથના જિનપ્રાસાદને તેડી ફેડી મસ્જિદરૂપે બદલી નાખ્યો. અને તેમાં ફકિરેને વસાવ્યા. આથી ગુજરાતભરમાં બંડ જાગ્યું. શેઠ શાંતિદાસે બાઇ શાહજહાંને આ વિગતની અરજી કરી. મુલ્લા અબ્દુલ હકીમે પણ બાદશાહને આ હિચકારી ઘટના પ્રત્યે અણગમે બતાવતો પત્ર લખ્યા. આથી બારા શાહજહાંએ વિ. સં. ૧૭૦૫માં ગુજરાતના ૧૦મા સૂબા શાહજાદા દારા મહમ્મદ શિકેહને ફરમાન લખી મોકલી હુકમ કર્યો કે તારે “તે જિનપ્રાસાદને બાદશાહી ખજાનાના ખરચે અસલ જે બનાવી, શેઠને ઍપ” તેમાં કરેલા ફેરફારને સુધારી લેવા. તેમને સરસામાન કેઈ લઈ ગયા હોય તે તેઓની પાસેથી પાછો મંગાવી શેઠને સંપ અગર તેની રકમ ભરપાઈ કરાવવી.” (પ્રક. ૪૪ પૃ. ૧૦૦, ૧૩૨ પ્રક૪૪, પૃ. ૧૫૧ થી ૧૫૭ ફરમાન નં. ૧૬) આ ફરમાનથી સૂબાએ તે જિનપ્રસાદને મૂળ જેવું બનાવી શેઠ શાંતિદાસને સૅ હતો. તે પછી તેમના વંશજ શેઠ વખતચંદે સં૦ માં આ સ્થાનને અશાંતિવાળું સમજીને તે જિનાલયની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy