________________
ચુમાલીસમું 1
તપસ્વી હીરલા આ જગચ્ચદ્રસૂરિ
૨૨૧
સેનસૂરિએ આ ઘટના લાહેારમાં ઉ॰ ભાનુચંદ્રગણિને લખી જણાવી અને શેઠ હરખચંદૅ પરમાનન્દ્રે ખા૦ અકબરને અરજી મેાકલી, આ ઘટના જણાવી ન્યાય માગ્યા, મા॰ અકબરે ઉ॰ ભાનુદ્રના કહેવાથી, ચૈત્રાદિ સં૦ ૧૬૪૭ના આ૦ ૧૦ ૦))ને રાજ શાહજાદા જહાંગીર પાસે ફરમાન લખાવી સુખા મીરઝા કાકા ઉપર મેાકલ્યું. “તેમાં કાઇ સુખે કોઈ જાતની આવી ભૂલ ન કરે તે માટે તાબડતે બ મનાઈ હુકમ કર્યાં.” આ રીતે ખુરમને તે ભૂલ કરતાં રાકયેા. અને “કઈ અમલદાર ફરી ફરી આવી ભૂલ ન કરી બેસે” એટલા ખાતર જૈનેાની માગણીથી આ॰ અકબરે આ॰ વિજય હીરસૂરિને સ૦ ૧૬૪૯ ૧. સુ. ૧૦ ને રાજ શત્રુજય વગેરે તીર્થો ઈનામમાં આપવાનું ફરમાન લખી મેાકલ્યુ. સાથેા-સાથ આ॰ વિજયસેનસૂરિને લાહેાર પધારવા વિનતિ પણ કરી હતી. (મેાગલ બાદશાહ ફરમાન ન. ૩, ૪,) (૫૦ ૪૪-પૃ૦ ૬૮, ૫૦ ૫૮ મા૦ અકબરનાં શુભકાર્યોં કલમ પમી) ખુમ વિ॰ સ૦૧૬૬૮માં જૂનાગઢમાં હતા ત્યારે આ વિજયસેનસૂરિએ તેને ઉપદેશ આપી પ્રજાપ્રેમી બનાવ્યેા હતા. એ ત્યારે આ વિજયસેનસૂરિના ભકત બન્યા હતા. (પ્રક ૫૯) (૩) શાહબુદ્દીન-તેનાં બીજા નામે અહમદ, અહમદખાન અને સાહિમખાન પણ જાણવા મળે છે. તે પ્રથમ માળવાના સૂબે હતા. તે પછી સને ૧૫૭૭ થી ૧૫૮૩ સુધી ગુજરાતના સૂબા બન્યા.
તેણે બીજાની ભંભેરણીથી ગુસ્સે થઈ વિ॰ સ’૦ ૧૬૩૬માં અમદાવાદમાં આ॰ હીરવિજયસૂરિને ત્રાસ આપ્યા હતા, પરંતુ જ્યારે ખા॰ અકખરનું આ॰ હીરવિજયસૂરિને આમંત્રણ આપતું ફરમાન જોયું, ત્યારે તે જ આચાર્યશ્રીને ખંભાતથી અમદાવાદ માન-સમ્માન પૂર્ણાંક લઈ આવ્યા અને તેમને ફતેપુરસિક્રી મેાકલવા માટે બધી સગવડ કરી આપી. (-પ્રક૦ ૫૮) (૪) ઇતમાદખાન-તે ગુજરાતના જૂના ખા॰ અહમદ અને ખા॰ મુજફરના માટે વજીર હતા. તે ગુજરાતી અમીર” મનાતા હતા. ખા૦ અકબરે તેને સને ૧૫૮૩-૮૪ માં ગુજરાતના સૂબે અનાન્યેા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org