________________
૨૨૦
જૈન પરંપરાના ઇતિહાસ-ભાગ ૩જો
[ પ્રકરણ
તે બાકખર વતી ગુજરાતને સૌથી પહેલેા સૂક્ષ્મા હતા. તેમજ અકબરના સમયે સને ૧૫૮૭ થી ૧૫૯૨ સુધી સાતમેા અને સને ૧૬૦૦ થી ૧૬૦૫ સુધી નવમેા સૂબા બન્યા હતા. તે પછી મા॰ જહાંગીરના સમયે પણ સને ૧૬૦૯ થી ૧૬૧૧ સુધી ગુજરાતના ત્રીજો સૂબા બનીને આવ્યેા હતેા.
તે સને ૧૫૮૨માં શાહજાદા મુરાદબક્ષને પેાતાની સૂખાગીરી સેપીને દીવ, માંગરોલ થઈ મક્કા તરફ હજ (યાત્રા) કરવા માટે ગયા. હજ કરવા જતાં તેની સાથે તેના ૬ પુત્રા, ૬ પુત્રીઓ અને ૧૦૦ નાકર ચાકર હતા.
શરૂઆતથી જ તે આ॰ હીરવિજયસૂરિના ભક્ત હતા. સને ૧૫૯૪ માં તે હજ કરીને ભારત પાછા આવ્યા, ત્યારે જગદ્ગુરુ આ॰ હીરવિજયસૂરિ પેાતાના પિરવાર સાથે સૌરાષ્ટ્રના ઉના શહેરમાં ચતુર્માસ હતા. ખાને વિ॰ સ૦ ૧૬૫૧-૫૨માં ઉના જઈ જગદ્ગુરુને વંદન કર્યુ.
તે છેવટે દીન ઈ ઈલાહી ધર્મોમાં દાખલ થયા હતા. તે અમદાવાદમાં મરણ પામ્યા, તેની કમ્ર સરખેજમાં બની હતી.
તેણે પેાતાની પુત્રીને શાહજાદા જહાંગીરના પુત્ર ખુશરૂ સાથે વિવાહ કર્યાં હતા. તેની ઈચ્છા હતી કે “ખા॰ અકખરના મરણુ બાદ શાહજાદા ખુશરૂ દિલ્હીના બાદશાહ બને.”
ખુમ:-ખાનને ખુરમ નામે પુત્ર હતા, જે સૌરાષ્ટ્રના સૂત્રેા હતા. તે ઉગ્ર સ્વભાવના અને ઝનૂની હતા. તે પ્રજાને બહુ ત્રાસ આપતા.
ખાને આઝમ મીરઝા અજીજ કાકા દિલ્હીના ખા॰ અકબર વતી ગુજરાતના (સ’૦ ૧૬૪૪ થી ૧૯૪૯ સુધી) ૭મે સુખે અની આવ્યે હતા, ત્યારે પુત્ર ખુરમ સારઢના કમીશ્નર હતા. તેણે કેાઈની ચડવણીથી કે ધર્મના ઝનૂનથી શત્રુંજય તીના મેોટા જિન પ્રાસાદને નાશ કરવા માટે પહાડ ઉપરનાં ઝાડ કપાવી, એ ઝાડનાં લાકડાં મંદિરની ચારે બાજુ ગેાઠવ્યાં. તેના ઈરાદા હતા કે મંદિરને ખાળી રાખ બનાવવુ. ત્યારે આ॰ વિજયહીરસૂરિ વતી આ વિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org