________________
ચુમાલીસમું ] તપસ્વી હીરલા આ॰ જગચ્ચદ્રસૂરિ
વાઘેશ્વરીની પાળ (મ૦ ૧) ખેત્રપાળની પાળ (મ’૦ ૧) રૂપચ’દની પાળ (મ’૦ ૧) શામળાની પાળ (મ૦૩)
૨૦૧
રાજપુર (શામળા પા॰ મ૦ ૧) પુર (વાસુ॰ પૂર્વ મં૰૧)
જમાલપુર (મ૰ ૨)
શ્યાપુર (મં૦ ૧) માંડવીનીપાળ (મ૦૫)
આ રીતે સં. ૧૮૨૧ માં મેટાં ૬૮ જિનાલયેા હતાં અને નાનાં મેટાં મળીને કુલ ૩૦૧ જિનાલયેાની સ ંખ્યા હતી.
"6
માંડવી પેાળમાં શા. આનંદ લાલચ અેસમેત શિખર પહાડની
રચના તૈયાર કરાવી છે. ત્યાં ૨૪ દેરીઓવાળુ' દેરાસર છે.
અંચલગચ્છના (૬) ભ॰ ઉદ્દયસાગરસૂરિ શિષ્ય અને (૬૩) ભ૦ પુણ્યસાગરસૂરિના આજ્ઞાવી પાઢક જ્ઞાનસાગર ગણિએ બનાવેલી ‘તીર્થમાળા” ઢાળ ૧૨માંની ઢાળ ત્રીજીની કડી ૧૨ થી ૩૧. (–જૈન સત્યપ્રકાશ, ૩૦, ૯૫)
Jain Education International
કવિ ભેરવચનૢ લખે છે કે
સં૦ ૧૯૧૫ માં રાજનગરમાં ૧૦૫ જિનચૈત્ય હતાં. તે વિશેષમાં જણાવે છે કે-બાદશાહ અહમદશાહે અમદાવાદ વસાવી નવા સીક્કા ઢાળવા માટે ટંકશાળ બનાવવા ભૂમિની તપાસ કરી પણ તેને કેઈ ભૂમિ ગમી નહીં. તેણે પીરે સ્વપ્નમાં આવીને જે ભૂમિ અતાવી ત્યાં ટંકશાળ બનાવી. મુંબઈના શેઠ મેાતિશાહે શત્રુંજય તીર્થાંમાં ટૂંક ખનાવી તેમાં ઘણી જિનપ્રતિમાઓની અંજનશલાકા કરાવી હતી. તેમાંની એક લ॰ શ્રેયાંસનાથની જિનપ્રતિમા લાવી. અમદાવાદમાં તાશાની પેાળમાં સ્થાપી હતી. તેના રખવાલ દેવે અમદાવાદના શેઠ હઠીસિંહ કેશરસિંહની ત્રીજી પત્ની શેઠાણી હરકુઅર કે જે ગુણવાન, રૂપાળી, મેાટી દાનેશ્વરી, જસવાલી તથા ધમપ્રેમી હતી. તેને સ્વપ્નમાં આવી સૂચના કરી કે તું ટંકશાળમાં જિનાલય બનાવી, તેમાં ભ॰ શ્રેયાંસનાથની પ્રતિમાની પધરામણી કરાવજે.
કંપની સરકાર તને આ જમીન આપશે. શેઠાણી તથા તેના પુત્ર
For Private & Personal Use Only
www.jainelibrary.org