________________
૨૦૬
જૈન પરપરાના પ્રતિહાસ-ભાગ ૩જો
[ પ્રરણ
ઉમાભાઈ એ ટંકશાળમાં જમીન માંગી, સરકારે તેને જમીન આપી. તેએએ સ૦ ૧૯૧૫ વૈ. સુ. ૭ ને રાજ ત્યાં મોટા જિનાલયના પાયા નાખ્યા. ગભારા, રંગમંડપ, પાંચ શિખરવાળા જિનપ્રાસાદ બનાવી ભ૦ શ્રેયાંસનાથની પ્રતિમાને તાશાની પેાળમાંથી લાવી તે જિનાલયમાં પધરાવી. ( શ્રી જૈન સત્યપ્રકાશ ૩૦ ૧૬૧ પૃ૦ ૮૫ થી ૯૨) જૈન વસવાટો
મેાગલ માદશાહેાના રાજકાળમાં રતનપાળના પશ્ચિમ ભાગ નગરશેઠ શાન્તિદાસ ઝવેરીના વશજોના તાખામાં જ હતા. આજે ત્યાં તેમના પરિવારના વસવાટા છે.
ઝવેરીવાડમાં ઝવેરીએ રહેતા હતા.
અમદાવાદમાં નગરશેઠના વડા, ફતેહભાઈની હવેલી, શેઠ દલપતભાઈના વડા, ખમળેલી હવેલી, શેઠ સૂરજમલનું ડહેલુ', ઝવેરીવાડા, નાગજી ભૂધરની પાળ, લાલાભાઈની પાળ, શાંતિનાથની પાળ, પીપરડીની ખેાળ, મનસુખભાઈની પાળ, રાજામહેતાની પેાળ, ગલામનજીની પાળ, કાકા મળિયાની પાળ; જોઈતા ધેાળાની પેાળ, શામળાની પાળ, આકા શેઠના કૂવાની પાળ, તાશાની પાળ, શેઠ વખતચંદની ખડકી, ખરતરની ખડકી; દાઢા સાહેબની પાળ, પાંચ ભાયાની પાળ, શાંતિ નાથની ખડકી, મગનલાલ કરમચ ંદનું ડહેલુ, શેઠ ઘેલાભાઈની વાડી, શેઠ જેશિંગભાઈની વાડી, જૈન સેાસાયટી, જૈન મરચન્ટ સેાસાયટી મહાવીર સેાસાયટી, જૈન નગર સાસાયટી, શાંતિનગર સાસાયટી, ગૌતમનગર સાસાયટી, ફોજદાર કાલાની.
વગેરે ઉપનગર, પરાં, પાળે જૈનાએ વસાવ્યાં છે.
અમદાવાદના પ્રત્યેક પાડા, પાળે, પરાં અને સેાસાયટીમાં લાખા જેને વસે છે. મેટાં મેાટાં જિનાલયેા, જાતની જૈન સંસ્થાએ છે.
ઉપાશ્રયે અને વિવિધ
શેઠ આણુંદજી કલ્યાણાજીની પેઢી–
અમદાવાદમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી નામની મેટી જૈન સંસ્થા છે. તા. ૧૯-૯-૧૮૮૦ સ૦ ૧૯૩૬ ના ભાદરવા વિદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org