________________
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રારણ અમદાવાદના અમીપુરના સેની પતા; સની ઈશ્વર અને સેની હરિચંદ્ર ઓસવાલે ભ૦ અજિતનાથને જિન પ્રસાદ બનાવી, તેની તપગચ્છના નાયક ભ૦ લહમીસાગરસૂરિ (સં. ૧૫૧૭ થી ૧૫૪૭) પાસે પ્રતિષ્ઠા કરાવી હતી.
(પ્રક. ૫૩ “પ્રતિષ્ઠાઓ”) આ૦ લફમસાગરસૂરિ તથા આ૦ સેમજયસૂરિના ઉપદેશથી પાટણનો શેઠ દેવ શ્રીમાલી શેઠ છાડાના વંશજો સં. ખીમજી અને સં. સહસાપરવાડે મંત્રી ગદરાજ ગૂર્જર શ્રીમાલી પાટણને વછેરક સદાનંદ શ્રીમાલીના ભાઈ દેવરાજ વગેરેએ અમદાવાદમાં મોટા ગ્રંથભંડારે બનાવ્યા હતા.
(પ્રક. ૫૩ “ગ્રંથભંડારે” પ્રક. ૪૧, પૃ. ૬૮૧, પ્રક. ૪૫)
સં. ૧૮૨૧ માં અમદાવાદની પોળોનાં નામ અને જિનાલયોની સંખ્યા તથા શહેરયાત્રા. - સૂરતના સં૦ તારાચંદ કચરાભાઈ પટણું સં. ૧૮૨૧ ના પિષ વદિ ૧ ના રોજ યાત્રાસંઘ લઈ અમદાવાદમાં આવ્યું હતું. તેણે અહીં શહેરયાત્રા કરી તેમાં “પરાં અને પિળાનાં નામ આપી, તેમાં કેટલાં જિનાલયે હતાં તેને નિર્દેશ કર્યો છે.” તે આ પ્રકારે છે – વટુઆ (જિન મંદિર ૧)
નગીના પિળ (સં. ૧) સરસપુર (મં૦ ૧)
દેવશી પાડે (મં૦ ૪) કેડારીપાળ (મં૦ ૬)
હાજા પટેલની પિળ (નં. ૭) સેદાગરની પિ૦ (મં૦ ૧) ટીમલા પિળ (મં૦ ૧) લહેરિયા પિળ (સં. ૧) ધનજી પાળ (મં૦ ૧) નિશાળમેળ (મં૦ ૩)
રાજામહેતાની પિળ (મં૦ ૨) શેખને પાડે (મૃ. ૪) કાળસંઘવીની પળ (મં૦ ૨) : ઢીગલા પાળ (શાં મં૦ ૧) ધના સુતારની પાળ (મં૦ ૨) પાંજરાપોળ (નં. ૩)
ચંગ પિળ (મં૦ ૧) તલકશાની પિળ (. ૧) લીંબડા પિળ (મ૧) વર્ધમાનશાહની પિળ(શી.મં.૧) સારંગપુર દરવાજે (મં૦ ૧) દેવશીશાહની પેળ (મં૦ ૪) કામેશરની પિાળ (મં૦ ૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org