________________
ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ
૨૩ અમદાવાદ :
– ગ્રંથભંડારો – તપાગચ્છની વૃદ્ધ પોષાળના નં. ૫૭માં આ૦ રત્નસિંહસૂરિ (સં. ૧૫ર થી ૧૫૩૦)ના ભક્ત ઠકુર પિરવાડ ના પુત્ર કેહણ પરવાડે “ગિરનાર તીર્થમાં ૩ દેરીઓને જીર્ણોધ્ધાર કરાવ્યું, પંન્યાસપદ વિગેરે પદવીઓ અપાવી, જેન મુનિવરેને વસ્ત્રો પહેરાવ્યાં, સાધર્મિક વાત્સલ્ય કર્યા, સિદ્ધાન્ત-શે લખાવ્યા તેણે સં. ૧૫૧૯ માં પાક્ષિકસૂત્રની વૃત્તિ લખાવી હતી. (પ્રક. ૪૪ પૃ. ૧૮)
તપાગચ્છની વૃદ્ધ પિલાળના ૬૦મા આ૦ લબ્ધિસાગરસૂરિના ઉપદેશથી શા. દેધર શ્રીમાળીના વંશજ (૮) સં- ૨ઉથાએ સં. ૧૫૬૯ કા. સુ. ૧૨ ને રવિવારે ૪૫ જિનાગમ લખાવ્યાં. તેમજ શાહ દેધરના વંશજ (૮) સોનપાલે સં. ૧૫૬૮ કા. સુ. ૧ રવિવારે “પિતા સં૦ મેઘાની ભાવના પ્રમાણે મેટે સિદ્ધાન્ત ભંડાર બનાવ્યું. તેમાં “સોનાના અક્ષરવાલી” પ્રતે લખાવી. અમદાવાદમાં “રંગ મંડપ વાલે” મેટે જિન પ્રાસાદ” બનાવ્યું.
(પ્રક. ૪૪, પૃ. ૨૬, પ્રક. ૪૫ શાહ દેધરને વંશ) અમદાવાદમાં અજદર પરૂં હતું તેમાં પં. લાવણ્યસમય ગણિને સં. ૧૫૧૭–૨૧ માં જન્મ થયો હતે.
આપણે ઉપર અમદાવાદનાં જૂનાં પરાંનાં નામે આપ્યાં છે તે જોયું, તેમાંના કેટલાએક જૂનાં નામ કાયમ છે. અમદાવાદની નગરપાલિકા (મ્યુનિસીપાલિટી)એ છેલ્લા ૧૦૦ વર્ષોમાં કેટલાંએક પાં અને પિળાનાં નામ બદલી નાખ્યાં છે ને કેટલાંક નવાં વસાવ્યાં છે. પિળની દેહલી અને દરવાજા હઠાવી દીધા છે.
શેઠ નાગજી ભુદરના ઘર દેરાસરમાં ભ. પદ્મપ્રભુની ચતુર્વિશતિજિન પ્રતિમા બિરાજમાન છે. તેને પ્રતિમા લેખ આ પ્રમાણે છે
સ્વસ્તિ શ્રી યાભ્યદયશ્ચ સં. ૧૪૮૬ વર્ષે માધ સુદિ–૧૧ શુક્ર શ્રી ઓસવંશ ઉચ્છિતવાલગેત્રે સં. વીરપાલ સં. મેલા સં. વીરપાલ ભા. સં. વિહણ દેવાયાઃ પુ. સં. વનરાજ મેઘરાજ સં. વનરાજ ભા. વીઉલદે સુત સં. કર્ણસિંહેન સ્વકુટુંબ યુતન સયસે શ્રી પદ્મપ્રભમભાદિ ચતુર્વિશતિ જિન પઃ કાતિનું પ્રતિષ્ઠિતઃ શ્રી સૂરિભિ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org