SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ २०२ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ પ્રકરણ આસે શુદિ ૧૩ના રોજ અમદાવાદના ઉસમાનપુરામાં “જાતિ મળ' ની પ્રતિ લખી હતી. (શ્રી પ્રશસ્તિ સંગ્રહ ભાગ ૨, પ્રશ૦ નં. ૭૨૬, ચાલુ ઈતિ પ્રક. ૫૫, ૫૮) (૧૦૪) ઈસપુર (૧૦૮) કુરમાનવાડી-આ૦ સેમસુંદરસૂરિ અમદાવાદ આશા વલ, કેચરબ, કુરમાનવાડી, સિકંદરપુર થઈ વીશનગર પધાર્યા હતા. (વીરવંશાવલી પૃ૦ ૨૧૫). (૧૯) નિઝામપુર (૧૧૦) અહમ્મદપુર–તે સિકંદરપુર પાસે હતું. અહી સં. ૪ ૮ માં આચાર્ય બન્યા. (૧૧૧) વજીરપુર અમદાવાદનાં જૂનાં પરાનાં નામે ઉપર મુજબ મળે છે. અમદાવાદમાં હઠીપરૂં મણિપુર, પ્રીતમનગર વગેરે નવાં પરાંઓ વસ્યાં છે. નાગજી ભૂધરની પળ-શેઠ નાગજી ભૂધર દશા પિરવાડ જેને વિ. સં. ૧૭૬૦ ના શ્રાવણ શુદિ ૨ ના રોજ નાગજી ભૂધરની પિળ વસાવી હતી. આ વંશના શેઠ કચરાભાઈ અમૃતલાલ બારવ્રતધારી જૈન હતા. ૧. શેઠ નાગજી ભુદરની વંશાવલિની છેલ્લી સાત પેઢીનાં નામે આ પ્રમાણે મળે છે. ૧ પિતામ્બરદાસ. ૨ દલસુખભાઈ ૩ અમૃતલાલભાઈ ૪ કચરાભાઈ (મૃ.સં. ૨૦૧૫ કા.સુ.૧૧ શુક્રવાર તા. ૨૧–૧૧–૧૯૫૮) ભાર્યા (મૃ.સં. ) ૫ શાન્તિલાલ ભા. રતિલક્ષ્મી ૬ ગૌતમકુમાર. ૧ શેઠ ક્યરાભાઈના મોટા પુત્ર માણેકલાલે આ વિ. રામચંદ્રસૂરિ પાસે દીક્ષા લીધી છે. તેમનું નામ પં. માનવિજ્યજી ગણિ છે. અને ત્રીજો પુત્ર જયંતિલાલ છે, તેને સનતકુમાર અને સતીશકુમાર નામે પુત્ર છે. ગૌતમ કુમારને શૈલેશ નામે ભાઈ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy