SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ સુમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૧૮૫ વ્યવસ્થા પ્રમાણે આજની ચાલુ ગણતરીએ તા. ૨૧-૩-૧પપ૭ ને રોજ સાયનમેષાર્ક મુકરર કરી, હી. સન ૯૯૨, રવિ ઉસ્સાની મહિનાની તા. ૨૮ વિ. સં. ૧૬૪૧ અને સને ૧૫૮૪ થી પિતાને ન ફસલી સન ચલાવ્યો. જેનાં બીજાં નામ જુલસી સન, ઈલાહીસન, દીન–ઈ– ઇલાહીસન પણ છે. તેમાં તેણે ઈરાની નામે વાળા ૧૨ મહિના અને ૧ થી ૩૨ સુધીની તારીખે રાખેલી હતી. જેને પ્રારંભ સાયનમેષથી છે. મેગલ બાદશાહનાં ફરમાને, ઘણું જિન પ્રતિમાઓના પરિકર અને ગાદીમાં ઈલાહી સન (અલાહી) તથા હીજરી સન નેંધાયેલા મળે છે. (જૈ. સત્ય પ્ર. ક. ૧૦૦, ૧૦૧, ૧૦૨, પૃ. ર૭૪) યાદ રાખવું કે-ઈરાની સન તે પારસીઓને જૂને ફસલી સન છે. તે વિવિધ જાતનો છે. તેમાં ૧૨ મહિનાના ૧ થી ૩૦ મૂકરર નામવાળા ૩૦ દિવસે, એમ કુલ ૩૬૦ દિવસ હોય છે. અને ગાથાઓના ૫ દિવસ ઉમેરી ૩૬૫ દિવસે મનાય છે. તેમજ મહમ્મદ પયગંબર શાકે ૫૪૪, હીનદી વિ. સં. ૬૭૯ ના શ્રા. સુ. ૧ની રાતે તે સમયના અંગ્રેજી પંચાંગ પ્રમાણે તા. ૧૫-૭-૬૨૧ ગુરુવારની રાતે ચન્દ્રદર્શન કરીને એટલે શુકને પરેઢિયે મક્કાથી હિજરત કરી મદિના ગયા. ત્યારથી હિજરીસન શરૂ થયા છે. તેમાં ચંદ્ર દેખાય, ત્યારથી મહિને બેસે છે. વિક્રમ વર્ષમાં મહિને વધે ત્યારે હીજરી સનમાં મહિને વધતે નથી તેમાં ત્યારે પછી મહિને હોય છે આ રીતે ૩૩ વર્ષો જતાં વિક્રમ સંવત અને હીજરી સનના વર્ષ કેમાં એકેક વર્ષ ઓછા થવાને ફરક પડતું જાય છે. હીજરી સનમાં મહિનાની કે તિથિઓની વધઘટ હોતી નથી. હીજરી સાલમાં એક પછી એક વારા ફરતી મહેરમ વિગેરે ૧૨ મહિનાઓ આવે છે તેના દરેક મહિનાના ૩૦ કે ૨૯ દિવસે અને વર્ષના ૩૫૫ કે ૩૫૪ દિવસ હોય છે, २४ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy