________________
૧૮૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ
(૧) બા. અકબરે સન ૧૫૮૪ વિ. સં. ૧૬૪૧ થી ઈરાની સન તથા હીજરી સનની ઉપર લખ્યા પ્રમાણે ભેળસેળ કરી, ન ફસલી દિન-ઈ-ઈલાહી, જૂલસી સન ચલાવે
(૨) બા. શાહજહાંએ હીજરી સન ૧૦૪૬ ના મહેરમ તા. ૧ થી પિતાને ન ફસલી–જુલુસ સન ચલાવ્યું. . (૩) હૈદ્રાબાદના નવાબ નિઝામે તા. ૬-૧૦-૧૯૪૬ થી ન નિઝામી- ફસલી સન ચલાવ્યું હતું. જે માત્ર બે વર્ષ ચાલ્યો હતે. (વિવિધ સંવતે માટે જૂએ જૈન સત્ય પ્રકા૦ ક૧૦૦, ૧૦૧,
૧૦૨ નું પૃ૦ ૨૭૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org