________________
૧૮૪ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ : ' વિશેષ નોંધ :–અમારી ભાવના હતી કે-મેગલ બાદશાહોના સમયના જે જે વિવિધ ફરમાને મળતા હોય, તે તે મૂળ ફરમાનેના ફેટા, અરબી કે ઉર્દૂ ફરમાનનાં હીંદી લીપીમાં અક્ષરશઃ શબ્દપાઠે, તથા સૌના હીન્દી, અંગ્રેજી, અને ગુજરાતી ભાષાના અનુવાદો વગેરેને સર્વસંગ્રહ આ પ્રસ્થમાં એક સાથે પ્રકાશિત કરે; પરંતુ તેમ કરવાથી પ્રસ્તુત ગ્રંથને આકર, કદ, કિંમત અને પ્રકાશિત કરવાના સમયમાં મેટો ફેરફાર થાય તેમ હતું. તેમ જ આવું પ્રકાશન કર્યા બાદ આ પછીના ભાગનાં પ્રકાશને પણ લંબાય તેમ હતું, આથી તે સંગ્રહ કરવાના વિચારને રેકી, હાલ આ ગ્રંથમાં (પ્ર. ૪૪ પૃ. ૧૧૧ થી ૧૮૩ સુધીમાં) ઉપલબ્ધ ફરમાનના માત્ર ગુજરાતી અનુવાદે જ આપ્યા છે, કેઈ સાહિત્યપ્રેમી સંસ્થા કે સજજન આવે “સર્વસંગ્રહ” છપાવશે, તે અમને ખાતરી છે કે–તેને આ અનુવાદ અને નોંધમાંથી ઘણું કીંમતિ સહાય મળશે, તેમજ તે દેશસેવા સાહિત્યસેવાને માટે લાભ ઉઠાવી, સાચે ઇતિહાસ રજુ કરવાના યશના ભાગી બનશે. બા. અકબરને જુલસી સન –
અમે આ પ્રકરણના ગત પૃ. ૮૪ માં બા. અકબરે ચલાવેલ ઈલાહી સંવતને નિર્દેશ કર્યો છે. તેને વિશેષ પરિચય આ પ્રમાણે
જાણો.
બા. અકબર હી. સ. ૬૩ રવિ ઉસ્સાની મહિનાની તા. ૨૭ શુક્રવાર વિ. સં. ૧૬૧૨ ફા. વ. ૨ સને તા. ૧૪–૨–૧૫૫૬ ને રેજ ગાદીએ બેઠે. (પૃ. ૬૦) તેણે ગાદીએ બેઠા પછી ૨૪ મે વર્ષે, એટલે વિ. સં. ૧૬૩૬ સને ૧૬૭૯ માં દીન-ઈ-ઇલાહી મત
સ્થા (પૃ. ૫) તેમજ રાજ્યારોહણથી ૨૯મા વર્ષે રાજ્યારહણની તારીખે –તીથીઓમાં ર૪ દિવસે ઉમેરી ૨ મા દિવસે સૌર પ્રારંભનું ગણિત મેળવી, હી. સન ૯૬૩ના રવિ ઉસ્સાની મહિનાની તા. ૨૮મી વિ. સં. ૧૬૧૨ ના ફા. વ. ૦)), સને તા. ૧૧-૩-૧૫૫૬ ને રોજ રાજ્યારંભના દિવસે સાયન મેષાર્ક, પિપગ્રેગરીની સાયન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org