________________
૧૭૪
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ આપવા હુકમ તા. ૨૮ જુન સને ૧૮૮૩. તૈયાર કરાવી આપી તા. ૨૯ જુન ૧૮૮૩.
ખરી નકલ
આટ પિટ એજન્ટ (૨) મશાલ તથા પાલખીની સનંદ. મ આબદાગીરી તથા મશાલના પગાર સનંદ
રાજે શ્રી કમાળશદાર વરતમાનભાળ
શહેર અમદાવાદ ગેટ શાવે અખંડીત લક્ષમી અલંકૃત રાજમાન સનેહાંકીત ગેવિંદરાવ ગાયકવાડ સેના ખાસખેલ સમશેર બહાદુર, દંડવૃત રામ રામ. સુરસેન શીત–તી સેઈન મઈઆ અલ–વખતચંદશા શેઠ શહેર મજકુરના એમને સરકારમાંથી આલબગીરી તથા મશાલ આપી છે. તે બાબત એ આશામીને પગાર રૂા. ૮) નીમણુંક છે. તે નીમણુંક પ્રમાણે સદરહુ દરમા રૂા. ૮ આપતા જવું. મશાલનું તેલ દરરોજ પકુ પાશેર પામે છે. તે પ્રમાણે આપ્યા જવું. દરસાલ નવીન પત્રને આક્ષેપ ન લેતાં આ પત્રની નકલ તમેએ માગી લઈ આ પત્ર ભગવટા માટે શેઠ મજકુરને પરત પાછા આપવા. જાણી જે ચંદ્ર-બશાવા માહે રબીઉલ અવલ.
મહેર
ગેવિંદરાવ ગાયકવાડની
મા રાજેશ્રી ભગવંતરાય ગંગાધર કમાળસદાર
પ્રગણે અમદાવાદના સરકાર ભાગ ગે. શા. અખંડીત લક્ષમી અંલકૃત રાજમાન સનેહકીત આણંદરાવ ગાયકવાડ મૈયતન અલફ રાજેશ્રી વખતચંદ ખુશાલચંદ શેઠ વારેબ શહેર મજકુરનાએ સરકાર ચાકરીની બહુ મહેનત કરી સબબ તેમને બહુમાન સરકાર સરકારમાંથી ચંદ્ર ૧ માહે સવાલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org