________________
ચુમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચ્ચદ્રસૂરિ
૧૭૩
શાખીત થયેલા કરારનામા એવી રીતે કે આ નીચે લખેલા માણસે એકરાર અને કબુલ કરે છે. તેમના નામની યાદી.
શિવરદાસ રણછોડદાસ. કવલનેણ રઘનાથદાસ
જેચંદ મલ્લમ.
ભુખણદાસ અલાખીદાસ
તારાચંદ મારારજી.
મહમદ અમફુલ વાહીઢ.
વિગેરે અમદાવાદના વેપારીઓ તથા સાઢાગર જત સને ૧૧૩૭માં દખણી લુંટારાએ ભારી ફાજ લઈ અમદાવાદને લુંટવા તથા ત્યાંના રહેનારાઓને મારી નાંખવા તથા કેદી બનાવવાના ઇરાદાથી શહેર ઉપર ઘેરા ઘાલ્યા હતા, અમે વગેરે શહેરના રહેનારાઓને ત્યાંથી ભાગી જવાનું અથવા તેએના હાથથી છુટા થવાનું સુઝતુ નહેાતુ. એવા કઠણ વખતમાં અમારા જાનમાલ મચાવવાને માટે શેઠ ખુશાલચંદ લખમીદાસ બીન શાંતિદાસ ઝવેરીએ ઘટતી તર૬૬દ અને કેાશીશ પેશ પહેાંચાડી પાતાના ઘરના ઘણા પૈસા ખરચીને અમેને તે લુટારાએના હાથથી બચાવ્યા. તે માટે અમે અમારી ખુશીથી એકરાર કરીએ છીએ કે-અમદાવાદના કેાઠાની છાપના કોપડે પાછળ અમારા માલમાંથી સેકડે ચાર આના સદરહુ શેઠ તથા તેમની એલાદને આપતા રહીશુ. તે ના આપવામાં કશી તરેહને વાંધે કે કસુર કરીશુ નહી, તે અમારા આ કરારથી અમેા ક્રીશું નહી. માટે આ રાજીનામાની રાહે લખી આપીએ છીએ કે બીજીવાર કામ આવે તા. ૧૦ મી માહે શાખાન સને ૧૧૩૭.
અબુબકર શાહાભાઈ
અનમાળીદાસ ગેાકુળદાસ
સુંદરદાસ કેવાદાસ.
થાવરજી મલ્લમ.
અસલ ઉપરથી ઉકલ્યા મુજબ તરજુમે
મુનશી હુસેનઅલી ગુલામઅલી સહી દ: પેાતાના અસલ તરજુમા ઉપરથી નકલ મુકાબલ કરનાર પ્રાણજીવન નથુભાઈ ર. કારકુન, શ્રાવકા તરફથી માગી તા. ૨૮ જુન સને ૧૮૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org