________________
૧૭ર
જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ પહેલાની હકીકત તથા શાહુકારનું રાજીનામું તથા સુબા તથા મુસદ્દીએ એમના કાગળ તથા ભેગવટે ચાલતો આવ્યો છે તે દિલમાં ઊતારી આ પ્રમાણે હાલ કરાર કરીને કાગળ આપવા જોઈએ માટે તે ઉપરથી દિલમાં આવતાં એમના વડીલ પુરાં પુરવથી એક નિષ્ઠાએ સેવા કરતા આવ્યા છે. તેઓ સાહેબ ચાકરીના ઉમેદવાર છે, એમનું ચલાવવું જરૂર તથા રૈયતે ખુશીથી પિતાની રાજી રજાલંદીથી ચાર આના કરી આપ્યા તે પ્રમાણે રાજીનામુ તથા સૂબા મુત્સદ્દી એમના કાગળ છે તથા આજ સુધી ભગવટે ચાલતે આવ્યું છે. એવું જાણીને એમના ઉપર મહેરબાન થઈને સદરહુ પ્રમાણે નથુશા એમને કેટ પારવાને તથા છાપે કેટાં મણીઆર તથા શહેર મજકુર આહીં આમદ રફતી માલ કીંમત ઠરાવ થશે તે માલ ઉપર સેંકડે ચાર આના પ્રમાણે સરકારની જમાબંદી સિવાય રિયતની નીસબત સદા મત પ્રમાણે કરાર કરી આપીને આ કાગળ કરી આપ્યો છે તો સદરહુ પ્રમાણે રૈયત રજાબંદીથી રિયત નીસબત તથા એમના પુત્ર-પુત્રાદિ વંશપરંપરા એમની તરફ ચાલુ રાખવું. દર વરસે નવા કાગળની જરૂર ન રાખવી. આ કાગળની નકલ રાખીને અસલ કાગળની જરૂર ન રાખવી, આ કાગળની નકલ રાખીને અસલ કાગળ ભેગવટાદારને પાછો આપો. સારાંશ વાત એ કે શાહુકારની રજાબંદીથી સદામત ચાલતા આવ્યા પ્રમાણે ચલાવવું જાણવું.
ચંદ્ર ૧૯ જમાદીલાકર ખરઆંગના મહારનબ.
આદી મસરએ રસુલુલહા કાછ મુસ્તફીદખાં
૧૧૫૦
| નકલ
અસલ મુજબ છે,
અગાઉના દીવાન મરહુમ મેરીનખાન તથા પિસ્તરના કાજી મરહુમ અબદુલ અહમદખાન તથા મરહુમ બક્ષી અમાઉલદારખાન તથા હકીકત લખનાર કબીર અલી ખાન મરહુમના મેહથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org