________________
૧૭૫
ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ સાલ મજકુરથી પાલખી આપી છે. તેની તે તહેનાત એક સાલના બાર મહીનાના રૂા. ૧૦૦૦) એક હજાર તથા પાલખીને સરંજામ બાબત એક સાલ અડધુ બે સાલ મળીને રૂા. ૩૦૦) પ્રમાણે સાલ દર સાલ પ્રગણે મજકુરથી આપવી. નમણુંકમાં મજયે મલશે ચંદ્ર ૨૩ ૨મજન.
મેહેર ગેવિંદરાવ
મહોર
ગાયકવાડની
પાલખીની સનંદ શેઠ વખતશાને મળેલી. ૬ અબદલગીરીની સનંદ
મહોર ફતેસીંગ ગાયકવાડની
આંગના પત્ર સરકાર રાજેશ્રી માનાજીરાવ ગાયકવાડ તાહા વખતચંદ ખુશાલચંદ શેઠ સુરશન આરબાંસમાંન મઈઆવા અલક મેને સરકારે કીરપાવંત થઈ આબદાગીરી આપી છે. તેને અનુભવ લઈ સરકાર ચાકરી એક નિષ્ઠાથી કરવી છે.
૧૪ માહે શાબાન.
મહાર
(જે ઐતિહાસિક શસમાળા ભા. ૧ સમાલોચના પૃ૩૩ શ્રી રૂ૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org