SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ગુમાલીસમું ] પરવી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૧૭મો બાદ મહમ્મુદા-(પરીચય માટે જુઓ પ્ર. ૪૪ પૃ૦ ૧૦૮) રાજ્યકાળ :- હીજરી સન ૧૧૩૧ જિલ્લાની તા. ૧૫ થી ૧૧૬૧ના રવિઉસ્સાની તા. ર૭મી તા. ૧૯-૦–૧૭૧થી ૧૬-૪–૧૭૪૮ સુધી. હીદી વિ. સં. ૧૭૭૬ બી. આ૦ વ. રથી વિ. સં. ૧૮ ૦૫ વૈ૦ વદ ૦)) સુધી. ફરમાન નં. ૨૬ઃ – શેઠ ફતેચંદને જગતશેઠ પદવીનું ફરમાન ઈશ્વરનું નામ પરમેશ્વરનું નામ એબને શાહ આલમ બાદશાહ શાહ મહમ્મદ નાસિરૂદ્દિન અબુલફત્તેહ શાહ અબુલ ફત્તેહ નાસિરૂદિન એબને મહમ્મદ જાહાન સાહ બહાદુર બાદશાહ ગાજી સાહેબ કેરાની શાની એબને આલમગીર બાદશાહ - - - બાદશાહ ગાજી | ઈત્યાદિ -- આ જયયુક્ત અને આનંદયુક્ત સમયમાં આ ચિરસ્થાયી સામ્રાજયસૂર્યના કિરણસમા જગન્માન્ય અને જગતને વશ કરનાર આદેશથી શેઠ ફતેચંદને વિશ્વાસ તથા ગૌરવની સાક્ષીરૂપ “જગશેઠ પદ” તથા પહેરામણું અર્થાત્ અંબાડી-હાથી, તેમજ તેના પુત્ર આનંદચંદને “શેઠ પદ” તથા પહેરામણ, સમર્પિત કરવામાં આવેલ છે. પ્રવર્તમાન રાજ્યને સમુદાય આજના તથા ભવિષ્યના હાકિમ, સ્ટાફ તથા મુત્સદ્દી વગેરેને ઉચિત છે કે, ઉલ્લિખિત શેઠ ફતેચંદને “જગશેઠ ફતેચંદ” તેમજ તેમના પુત્રને “શેઠ આનંદચંદ માને. આ બાબતમાં દરેકે વિશેષ પ્રયત્ન તથા ખ્યાલ દેવે આવશ્યક છે. ૪ સાલ જલુસ ૧૨ મી રજબ તારીખ. (પાછળના પાના પર આ પ્રમાણે લખેલ છે.) જે રાજ્ય તથા રાજનીતિના મહત્ત્વ તથા ગૌરવનો જાણકાર છે, જે રાજધર્મના ગૂઢતત્વને જ્ઞાતા છે, જે યુદ્ધમાં આગળ ચાલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy