________________
ઉડાડવામાં દિન વ્યાપારમાં ન ન ઉલક
જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩જે [ પ્રકરણ નાર તથા સૈન્યદળને પરિપાલક છે. સમાચિત વિચારને દેનાર, જે સામ્રાજ્યને વિશ્વાસુ, પ્રશસ્ય વંશવાળે, ઉચ્ચપદાધિકારી, શક્તિસંપન્ન, જે રાજ્ય તથા ધનને બંદોબસ્ત કરનાર, જે પતાકા ઉડાડવામાં સમર્થ, સારી વ્યવસ્થા કરનાર, નિરપેક્ષ વછર, જે સામ્રાજ્યના કઠિન વ્યાપારમાં અવલંબનરૂપ, જે વજીર મંડળમાં વિશ્વાસુ અને બંધુ (છે) તે જ નિજામ ઉલમુક ફતેગ બહાદુર સપા સાલાર સેનાનિશ બરાબરેષ નિજામ ઉલમુક.
નંધ:-બાદશાહ મહમ્મદે જુલસી સન ૪, રજજબ મહિનાની તા. ૧૨મી, હીજરી સન ૧૧૩૪, ઈસ. ૧૭૨ (અથવા ૧૭ર૪) વિ. સં. ૧૭૭૯ (અથવા ૧૭૮૧)ના રોજ મુશદાબાદના શા ફતેચંદને જગતશેઠની પદવી આપી, મણિથી મઢેલી “જગતશેઠ” અક્ષરવાળી મહોર આપી શિરપાવ આપો અને ફરમાન લખી આપ્યું. તથા તેમના પુત્ર આનંદચંદને શેઠ પદવી આપી.
(પ્રક. ૫૮–જગતશેઠ વંશ)
ફરમાન સત્તાવીસમું અમદાવાદની પ્રજાએ નગરશેઠ ખુશાલચંદ અને નથુશાહ વગેરેને વંશપરંપરાના હકે જકાતને ચાર આના બાંધી આપ્યા તેને પટ્ટો (હીજરી સન ૧૧૩૭, ઈસ. ૧૭૨૫, વિ. સં. ૧૭૮૨)
જમાબંદી ઉપર દર સેંકડે ચાર આના રાજેશ્રી કુમાલસદાર તથા લખતંગ વર્તમાન
ભાલશહેર, અમદાવાદ. શાલીઆશી. અખંડિત લક્ષ્મી અલંકૃત રાજમાન સ્નેહાંકીત રઘુનાથ બાજી. રાવ આશરવાદ તા. નમસકાર સહુર સન શલાસ બંમશન આવ અલફ નથુશાં વલદ ખુશાલચંદ નગરશેઠ શહેર મજકુર એમણે હજુરમાં આવીને અરજ ગુજારી કે અમે શેઠ અસલના વતનદાર બાદશાહની ચાકરી કરતા આવ્યા છીએ, અને સને ૧૧૩૭ના વરસમાં હમીદખાનના મનમાં મરાઠાઓની ફોજે આવીને શહેરની આસપાસ મરચાં દીધાં અને શહેર લઈને રૈયત લુંટવી એવી ધાસ્તી નાખી. તે ઉપરથી ઉદ્યમ વેપાર સવે શહેરમાં બંધ થયા. શહેરમાંથી કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org