________________
૧૬૮
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ યત્ન કરવો આવશ્યક છે. એ પ્રમાણે હજૂર આલિ તરફથી તાકીદ કરવામાં આવી છે. ઈતિ તારીખ ૮ જિલહજજ.
(પૃષ્ઠની પાછલી બાજુમાં આ પ્રકારે લખ્યું છે.) જે મહામાન્ય, રાજ્યપ્રતિષ્ઠાના આધાર સ્વરૂપ, જે સામ્રાજ્યના વિશ્વાસુ, સંભ્રાન્ત (પ્રશસ્ય) વંશવાળે, ઉચ્ચ પદાધિકારી તથા શક્તિસંપન્ન જે રાજ્ય તથા ધનને બંદેબસ્ત કરનાર, જે તલવાર લેખિની ચલાવવામાં અતિકુશળ, જે પતાકા ઉડાવવામાં સમર્થ જે (મહાર)
સારે બંદેબસ્ત કરનાર, નિરમહમ્મદ ફારખશાએર પક્ષ વજીર, જે સામ્રાજ્યના બાદશાહ ગાજી આલા કઠિન વ્યાપારમાં આલંબન દુલ્લાહ શેપા સાલાર
સ્વરૂપ, જે વજીર મંડપમાં ઈયાર બાઉકાફિરી
વિશ્વાસ અને બંધુ, તે જ કુતબલ મુલક એ મિન- મિનુલા બહાદુર જાફર જંગ હોલા સૈયદ અબદનાં શેપ સાલારને સેનાનિવેશ બહાદુર જાફરે જંગ.
બરાબરેષ નોંધ:- બા૦ ફરખશાએરે જુલસી સન–૩, હીજરી સન–૧૧૨૭ જિલહી જ મહિનાની તા. ૮ મી ઈસં. ૧૭૧૫ વિ. સં. ૧૭૭૧માં મુર્શિદાબાદના શેઠ માણેકચંદને બંગાળના નવાબ મુશિદકુલીખાંના આગ્રહથી શેઠની પદવી આપી હતી. અને ઉપર પ્રમાણે ફરમાન આપ્યું હતું. બાદશાહે આ ફરમાનમાં મોગલવંશના બાદશાહ તૈમુરથી આરંભીને પોતાના સુધીનાં બાદશાહનાં નામ આપ્યાં છે.
શ્રી નિખિલરાય બીએલ. તેણે બંગાલી સંવત ૧૩૧૯માં એ બંગાળી ભાષામાં જાતશેઠ નામે પુસ્તક બનાવી પ્રકાશિત કરાવ્યું હતું. અંગ્રેજ સરકારે તેને જપ્ત કરાવ્યું. આથી તેની નકલે આજે મળી શક્તી નથી.
આ જગત શેઠ પુસ્તકના પરિશિષ્ટ માં દિલ્હીના બાદશાહ તરફથી જગતશેઠ અને જગતશેઠ વંશજોને મળેલાં શેઠ પદવી અને જગતશેઠ પદવીનાં ચાર ફરમાનો પ્રકાશિત થયાં છે, અમે તેના આધારે અહીં. ફ. નં. ૨૫, ર૯ ના ગુજરાતી અનુવાદ આપ્યા છે. જેની નકલે શ્રી ચારિત્ર વિજયજી જૈન જ્ઞાનમંદિર અમદાવાદમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org