SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ચુમાલીસમું ] તપસ્વી હીરલા આ॰ જગચ્ચદ્રસૂરિ ફરમાન આગણીસમુ' :— મા॰ ઔરગઝેબે સં૦ ૧૭૫૦ માં આગરામાં ભ॰ વિજયરત્નસૂરિના આજ્ઞાવતી અને મહા॰ સેમવિજય ગણિની પર’પરાના ૫૦ લાલવિજયગણ તથા ૫૦ સૌભાગ્યવિજયગણિને શાંતિપૂર્ણાંક રહેવાનું ફરમાન આપ્યું હતું. (-જૂએ, ૫૦ સૌભાગ્યવિજયગણિકૃત તીથ માળા ) ફરમાન વીસમુ’:~ ખા॰ ઔર'ગઝેબે તપગચ્છના ભ૦ વિજયરત્નસૂરિ તથા ૫૦ ભીમવિજય ગ૦ના ઉપદેશથી અને ઔરંગઝેબના સૂબા અસત ખાનની પ્રેરણાથી, ૫૦ ભીમવિજય ગણિને ફરમાન આપ્યું કે · અજમેરના સૂત્રેા અજમેર, મેડતા, સેાજત, જયતારણુ, અને જોનપુર વગેરે શહેરના જેનેાના ઉપાશ્રયા જેણે જેણે દખાવ્યા હાય તેની પાસેથી પાછા લઈ જૈનસ ઘેાને સુપ્રત કરે. (-જૈ ૫૦ ઇ૰ પ્રક૦ ૪૪, પૃ॰ ૧૦૫, પ્રક૦ ૫૮ ૫૦ ભીવિજયરાસ; ગદ્ય ગુજરાતી પટ્ટાવલી, પટ્ટાવલી સમુચ્ચય ભા. ૨ પૃ૦ ૨૫૯ ) ૧૬૧ ફરમાન એકવીસમુ— ખા॰ ઔરંગઝેખના સૂબા મહમ્મદ આઝમે પેાતાની સૂખાગીરી (ઇ૦ સ૦ ૧૭૦૩ થી ૧૭૦૫; વિ॰ સ’૦ ૧૭૬૦ થી ૧૭૬૩)માં “ સર્વીસન્યાસી અને કીરાને અમદાવાદ અહાર ચાલ્યા જવાને હુકમ કર્યાં હતા. (સં૦ ૧૭૬૦ ) તેણે ભ॰ વિજયરત્નસૂરિ (સ૦ ૧૭૩૨ થી ૧૭૭૩ )ના ઉપદેશથી સૌ સન્યાસીને અમદાવાદમાં રહેવાની છૂટ આપી તે હુકમને પાછે. ખેંચી લીધેા. (-પ્રક૦ ૪૪-પૃ. ૧૦૫) * ૧૨ બા- બહાદુર આલમ પહેલા. (પ્રક૦ ૪૪, પૃ૦ ૧૦૬) ( રાજ્યકાળ :– હીજરીસન ૧૧૧૯ વિલઅવ્વલ તા. ૧૮ થી ૧૧૨૪ મહામ તા. ૨૪, તા. ૮-૬-૧૭૦૭ થી ૧૮-૨-૧૭૧૨ ચૈત્રાદિ સ ૧૭૬૪ અષાડ વિદે ૪ થી સ’૦ ૧૭૬૮ ક્ા ૧૦૭ સુધી). ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy