SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ ઢંઢરે - બા, આલમગાઝીના અમીર મુબારકઉદૌલાની હાજરીમાં જનરલ ગોડાઈને (જુલસી સન ૨૨, હીસ૧૧૯૪) સં ૧૮૩૬ના મહા શુદિ ૧૩, તા. ૧૭-૧૨-૧૭૮૦ના રોજ અમદાવાદમાં શાંતિને ઢંઢેરે પિટા હતે. (પ્રકટ ૬૬) (મેબાફ૦ નં૦ ૩૪) ૨૨. અકબરશાહ - (રાજ્યકાળ–તા. ૧૯-૧૧-૧૮૦૬ થી ૨૯–૮–૧૮૩૭; વિસં. ૧૮૬૩ના કાશુ ૯ થી ૧૮૯૪ આ૦ વ૦ ૦))) ૨૩. બા બહાદુરશાહ (બીજો):- (રાજ્યકાળ–તા. ૩૦–– ૧૮૩૭ થી સને ૧૮૫૭; વિ. સં. ૧૮૯૪ આ. શુ૧ થી " સં. ૧૧૪) ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ સને ૧૮૫૭માં તેનું વર્ષાસન બંધ કર્યું અને તેને પકડી કેદ કરી રંગુન મોકલી દીધે. – દિલ્હીના મોગલ બાદશાહનાં કેટલાંક ફરમાને – દિલ્હીના મોગલ બાદશાહોએ જૈનાચાર્યો, જેન સેવડા-સાધુ અને જેન ગૃહસ્થને જુદી જુદી જાતનાં ફરમાને આપ્યાં હતાં. બાદશાહ બાબરે ભટ્ટારક હેમવિમલસૂરિની પરંપરાના મહેસહજકુશલગણિને અહિંસાનું ફરમાન આપ્યું હતું તેમજ જજિયાવેરે માફ કર્યો હતે. (-પ્રક. ૪૪, મેગલવંશ રાજકાળ પૃ૦ પર તથા પ્રક૫૫) આ ફરમાન કે તેની વિગત મળતી નથી. બાદશાહ અકબર વગેરેનાં ફરમાને અવશ્ય મળે છે. બાહ અકબરનાં ફરમાનામાં (1) જુલસી સન, (૨) ઈલાહી સન, (૩) હીજરી સનનાં વર્ષો વગેરેની નોંધ સ્પષ્ટ રીતે મળે છે. ઈલાહી સન-ઈલાહી નામે જૂને સન ચાલતું હતું. બા. અકબરે ગાદીએ બેઠા પછી રમા વર્ષે એટલે હીજરી સન ૯૯૨ વર્ષે વિસં. ૧૬૪૧ અને ઈ. સ. ૧૫૮૪ થી પોતાના નવા મતને દિન ઈલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy