________________
૧૧૦
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો
[ પ્રકરણ
-
હતા, એટલે ત્યાં વેઠ, વેશ, લગાન, જકાત, મુ'ડકાવેરે વગેરે માફ કર્યાં. મે મા ફર૦ નં૦ ૩૧) ૨૦. શાહજહાં મીનેઃ- ( તા. ૨-૯-૧૭૫૯ થી X-૧૨-૧૭૫૯ સ૦ ૧૮૧૬; મા૦ શુ॰ ૧૦ થી સ’૦ ૧૮૧૬) આ સમયે મીરઝાફર મીર કાસિમ અંગાલના નવાબ અન્યા. આ સમયે મીરઝાફરઉદ્દૌલ્લા, સૈફ ઉદ્દૌલા, મુખારકઉદ્દૌલ્લા બંગાળના નાર્જિસૈા અન્યા હતા.
૨૧. શાહ આલમસિંહ( ત્રીજો ) :– ( રાજ્યકાળ તા. ૨૫-૧૨૧૭૫૯ થી તા. ૧૯-૧૧-૧૮૦૬; સ૦ ૧૮૧૬ પેા શુ॰ ૬ થી ૧૮૬૩ કા॰ શુ॰ ૯)
બાદશાહ આલમે (તા. ૨-૪-૧૭૬૬) વિ॰ સ૦ ૧૮૨૨માં શેઠ ખુશાલચંદને જગતશેઠની પદવી અને શેઠ ઉદેચદન મહારાજાની પદવી આપી, મહેાર આપી, શિરપાવ આપ્યા અને ફરમાન લખી આપ્યું. (મેા॰ મા ફર૦ નં૦ ૩૨) પ્રતિષ્ઠા :
-
આ સમયે ( જુલસી સન ૧૦; હી॰ સ૦ ૧૧૮૨ સને ૧૭૬૮) વિ॰ સ૦ ૧૮૨પના મહા શુદ્ઘિ ૫ ના રોજ જગત્શેઠ ખુશાલચંદ વગેરેએ “ સમેતશિખર મહાતીર્થ ઉપર તથા તળેટીમાં મધુવનમાં નાનાં મેટાં જિનમંદિરો બનાવી તેની ભ॰ વિજયધમ સૂરના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. (મે॰ મા॰ ′૦ નં૦ ૩૩ તથા સમેતશિખરરાસ ) શાહ આલમ નામ માત્રનેા બાદશાહ હતા. પરંતુ વાસ્તવમાં રાજસત્તા સોંઘિયાના હાથમાં હતી.
,,
ખા॰ આલમે ઈસ્ટ ઇંડિયા કંપની પાસેથી ૨૬ લાખ રૂપિયાનું વર્ષાસન લઈ અલ્હાબાદમાં જઈ વાસ કર્યાં,
આ સમયે સને ૧૭૬૬માં સૈફ ઉદ્દૌલ્લા અને તે પછી મુખારક ઉદ્દોલ્લા બંગાળના નવાબો બન્યા હતા. ઈસ્ટ ઇંડિયા કંપનીએ જગત્શેઠ અને નાજિમ મુખારક ઉદ્દૌલ્લાને વર્ષાસન માંધી આપ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org