SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૧૮. બા૦ અહમ્મદશાહ – (રાજ્યકાળ -તા. ૨૦-૪–૧૭૪૮ થી તા. ૨-૬-૧૭૫૪=૭ વર્ષ, સં. ૧૮૦૫ના વિ. શુ. ૪ થી સં. ૧૮૧૧ના જે. શુ. ૧૨) તે બા. મહમૂદને પુત્ર હતું. તેણે (જુલસી સન ૧, જિલ્કાદ મહિને તા. ૨) અથવા-૩; સને ૧૭૪૮ વિસં. ૧૮૦૫ના વૈશાખ સુદિમાં શેઠ મહેતાબચંદને “શેઠની પદવી” આપી શિરપાવ આપ્યું અને ફરમાન લખી આપ્યું. (મે. બા૦ ફર૦ નં૦ ૨૮) તેમજ ( જુલસી સન ૧, જિલહજ મહિને તા. ર૭ મી; સને ૧૭૪૮) વિ. સં. ૧૮૦૫ના જેઠ મહિનામાં શેઠ મહેતાબચંદને જગતશેઠની પદવી આપી; શેઠ સ્વરૂપચંદને મહારાજાની પદવી આપી, મહોર આપી શિરપાવ આપે અને ફરમાન લખી આપ્યું અને તે જ દિવસે સિરાજ ઉદૌલાને બંગાળને નવાબ બનાવ્યો. (મેબાફર૦ નં૦ ૨૯) નામ : બા, અહમ્મદશાહે (જુલસી સન ૫, હીટ સત્ર ૧૧૬૫; સને ૧૭૫૨) વિ. સં. ૧૮૦૯માં જગશેઠ મહેનાબચંદને મધુવન કેઠી, જયપાર નાળું, પ્રાચીન નાળું, જલહરીકુંડ અને પારસનાથની તળેટી વચ્ચેની ૩૦૧ વીઘા જમીન તથા પારસનાથ પહાડ ભેટ આપ્યા હતા. ' (મે. બા. ફર૦ નં૦ ૩૦) ૧૯ આલમ શાહ બીજો:- (રાજ્યકાળ–તા. ૨–૬–૧૫૪ થી તા. ૨-૯- ૧૭૫૯૯ સં. ૧૮૧૧ના જેશુ ૧૨ થી સં ૧૮૧૭ના મહા શુ. ૧૦) તે બા૦ જહાંદરને બીજો પુત્ર હતું. તેનું બીજું નામ અબુ અલીખાન પણ મળે છે. કરમાકે - તેણે (જુલસી સન ૨, હી. સન ૧૧૬૮, સને ૧૭૫૫) વિ. સં. ૧૮૧૨માં પાલગંજ પારસનાથ પહાડને કરમુકત જાહેર કર્યો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy