________________
ચુંમાલીસમું] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ
૧૦૭ ૧૩. જહાંદરશાહ – ( રાજ્યકાળ–તા. ૧૭–૪–૧૭૧૨ થી ૧૭૧૩;
વિ. સં. ૧૭૬૯ ચિત્ર શુદિ ૧૫ થી સં.
૧૭૭૦ ) તે શાહઆલમને પુત્ર હતે. ૧૪. બાર ફરુખશેખરઃ- (રાજ્યકાળ–તા. ૧૦-૧-૧૭૧૩ થી - ૧૭૧૯; સં. ૧૭૭૦ મહા વદિ ૧૦ થી ૧૭૭૫
ફા૦ ૦ ૯ ) તે જહાંદરશાહને ભત્રીજો હતો. તેણે જુલસી સન ૧ શાઆબાન તા. ૧, હીજરી સન ૧૧૨૫, સને ૧૭૧૩, વિ. સં. ૧૭૭૦માં જૈનાચાર્ય ભટ્ટારક દેવેન્દ્રસૂરિને મોટું માન આપ્યું હતું, અને ફરમાન આપ્યું હતું.
તેણે મુશીદાબાદના શેઠ માણેકચંદ અને ફતેચંદ પાસેથી કરજે મોટી રકમ લીધી હતી. આથી બંગાલના નવાબ મુર્શીદખાનના આગ્રહથી તેણે શેઠ માણેકચંદને જુલસી સન ૩, હીજરી સન ૧૨૨૭ જિલહિજજ મહિનાની તા. ૮ મી; સને ૧૭૭૫ વિ. સં. ૧૭૭૧માં શેઠ પદવી આપી, મણિથી મઢેલી “શેઠપદવી વાળી મહાર” આપી. રાજશિરપાવ આવે અને ફરમાન લખી આપ્યું.
• (મે. બા ફર૦ નં૦ ૨૫) બા, ફરૂખશેઅરના સાલા મહખાને વિ. સં. ૧૬૬૦–૬૧માં આગરામાં કડવામતને સંવરી જૈન ૬૯મા ભ૦ સદારંગસૂરિના. ઉપદેશથી અમારિ પલાવી હતી. (પ્રક. ૫૩ કડુઆ મત પટ્ટાવલી) ૧૫. રફિઉદરજાત :- (રાજ્યકાળ–તા. ૧૮-ર-૧૭૧૯ થી તા. -
૨૮-૫-૧૭૧૯; ચૈત્ર સં૦ ૧૭૭૫ ના ફાશ૦
૧૦ થી ૧૭૭૬ ના અ. વ. ૬) તે બાફરુખશેખરને પુત્ર હતે. ૧૬. રફિઉદ્દીલા:- (રાજ્યકાળ-તા. ર૯-૫-૧૭૧૯ થી તા.
૧૧–૯–૧૭૧૬ ચિત્રાદિ વિ. સં. ૧૭૭૬ અ. ૧૦
૭ થી સં. ૧૭૭૬ આ૦ શુગ ૯) તે બા રફિઉદરજાતને પુત્ર હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org