________________
૧૦૬
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો
[ પ્રકરણ સ’૦ ૧૯૬૨માં ગંગા નદીના કિનારે ટકશાળ બનાવી. શેઠે આ પેાતાની ટંકશાળમાં દિલ્હીના બાદશાહ બહાદુરશાહ આલમના સિક્કા પડાવ્યા. દિલ્હીના બાદશાહની ટૂંકી નામાવલિ ૧૨. બહાદુરશાહ આલમ પહેલા ઃ- ( રાજ્યકાળ :ઈસ ૧૭૦૭ થી તા. ૧૮-૨-૧૭૧૨; વિ૰ સં૰૧૭૬૪ અ૦ ૧૦ ૪ થી સ૦ ૧૭૬૮ ફાગણુ વિર્દ ૭ )
તે બાદશાહ ઔરંગઝેબના પુત્ર હતા. તેના સમયે અને હૈદ્રાબાદના સૂબા મહમ્મદ ચુસુફખાનના રાજ્યકાળમાં જૈન સંઘે સ’૦ ૧૬૬૭ના ચૈત્ર શુદિ ૧૦ ને રવિવારે પુષ્ય નક્ષત્રમાં વિજય મુહુર્તીમાં બ॰ વિજયરત્નસૂરિના શાસનમાં (૫૮) મહેા॰ મેષિ`ગિણુની પરપરાના ૫૦ દામર્ષિં ગણિના શિષ્ય ૫૦ કેશરકુશળગણિવરના ઉપદેશથી કુપાક તીથના જીર્ણોદ્ધાર કરાવ્યા અને ભ૦ ઋષભદેવ-માણિકયસ્વામિની તે પન્યાસજીના હાથે પ્રતિષ્ઠા કરાવી.
સૂબાએ ૫૦ કેશરકુશળગણિને હૈદ્રામાદ શહેરની બહાર જગદ્ ગુરુની દાદાવાડી–હીરિવહાર બનાવવા માટે મેટી જમીન ભેટ આપી હતી. જૈનસ`ઘે ત્યાં ૫૦ કેશરકુશલગણના ઉપદેશથી જગદ્ગુરૂ હીરવિજયસૂરિવરને મેટા હીરિવહાર બનાવ્યેા. આ સ્થાન આજે હૈદ્રાબાદમાં દાદાવાડી તરીકે પ્રસિદ્ધ છે.
વૃદ્ધો કહે છે કે તેનાં ખતપત્રો-ફરમાના અરમીમાં-ફારસીમાં અનેલાં હતાં જે હૈદ્રાબાદના શેઠ અમરસી જૂવાનમલના વખતમાં નાશ પામ્યાં હતાં છતાં હૈદ્રાબાદના જૈનેાની ફરજ છે કે સાધના મળતાં હૈાય તે તેને બરાબર તપાસી ત્યાંના અસલી ઇતિહાસ પ્રસિદ્ધ કરે.... અમને લાગે છે કે આ॰ જિન કુશલસૂરિ તથા ૫૦ કેશરકુશલગણિ તે બન્નેનાં નામેામાં કુશલ શબ્દની સામ્યતા હેાવાથી તે સ્થાન દાદાવાડી બન્યું હાય. )
Jain Education International
( -પ્રક૦ ૫૫, તથા ૫૮ મહેા॰ હાનિ ગણિ ઉ॰ ઉદ્યોત વિજયગણિની ૭મી પર’પરા, હિંદી વિક્રમ સં॰ ૧૯૬૨ના જૈનસેવા સંઘના વિશેષાંક રીપોટ પૃ॰ ૪૬)
For Private & Personal Use Only
www.jainelibrary.org