SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ લઈ ખાલસા કરી લીધા હતા. એ સમયે ઔરંગાબાદને સૂબે અસતખાન, જે મહ૦ સેમવિજય ગણિવરની પરંપરાના (૬૨) પં. શ્રી. ભીમવિજયને ભક્ત હતો. બાટ ઔરંગઝેબ સં. ૧૭૩૬માં અજમેર ઉપર ચઢી આવે ત્યારે ભ૦ વિજયરત્નસૂરિ અને પ૦ ભીમવિજયજીના ઉપદેશથી તેમજ નવાબ અસતખાનની પ્રેરણાથી, બાદશાહે પં. ભીમવિજયને તે ઉપાશ્રયે છૂટા કરી પાછા ઑપવાનું ફરમાન લખી આપ્યું હતું અને જૈન ઉપાશ્રયે સંઘને પાછા સુપ્રત કરાવ્યા હતા. (મેબા૦ ફર૦ નોંધ નં. ૨૦) (-જૂઓ પ્રક. ૫૮, મહેર સમવિજય ગણિવરની શિષ્ય પરંપરા) બાદ ઔરંગઝેબના સમયે એક સંન્યાસી એક બાળકને ઉઠાવી ગયે. આથી ઔરંગઝેબના અમદાવાદના સૂબા શાહજાદા મહમ્મદ આઝમે (ઈ. સ૧૭૦૩ થી ૧૭૦૫) સર્વ સંન્યાસીઓને અમદાવાદમાંથી કાઢી મૂક્યા અને સૌને માટે અમદાવાદમાં આવવાને અને રહેવાને મનાઈહુકમ કાઢયો. આ સમયે ભવ્ય વિજયરસૂરિ (સં. ૧૭૩૨ થી સં. ૧૭૭૩ ભાવ વદિ ૨ ) એ સૂબાને મળી, સમજાવી, શાંત પાડી આ હુકમ પાછા ખેંચા. (–મે બા. ફનેંધ નં. ૨૧ તથા પ્રક. ૫૮, મહો. સેમવિજય ગણિવરની શિષ્ય પરંપરા) બાટ ઔરંગઝેબે સં. ૧૭૦૭માં ઔરંગાબાદ વસાવ્યું. શેઠ માણેકચંદ ટંકશાળ – બાટ ઔરંગઝેબના સમયે સને ૧૭૦૧ (સં ૧૭૫૭)માં સશીદકુલીખાન હિંદમાં દિવાન બનીને આવ્યું. તેણે મકસુદાબાદને. આબાદ કરી મુશદાબાદ નામ આપ્યું. તેણે શેઠ માણેકચંદને મિત્ર બનાવી મુશદાબાદમાં વસવાટ કરાવ્યું. તે બંગાળને નવાબ બ. અને સને ૧૭૨૫માં મરણ પામ્યો હતો. શેઠ માણેકચંદે વિ. સં. ૧૭૫લ્માં મહિમાપુરમાં કેઠી સ્થાપી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy