________________
જેન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ બાદશાહ જહાંગીરે મહેક ભાનુચંદ્ર તથા ખુશફહમ સિદ્ધિચંદ્રજીના ઉપદેશથી આ ફરમાન તથા તે સિવાયનાં બીજાં ઘણાં ઘણું કહિતના કાર્યો કર્યા હતાં. ( –જૂઓ પ્રક. ૫૫ )
બાદશાહ જહાંગીરે જુલસી સન ૧૦, ઈલાહી સન ૬૦, યુર મહિને, હીજરી સન ૧૦૨૪, મહિને રજબ, સને ૧૬૧પને ઓગષ્ટ મહિને, વિ. સં. ૧૬૭૧ (૭૨)ના શ્રાવણ મહિનામાં આગરાના સંઘવી ચંદ્રપાલ ઓશવાલ તપગચ્છના જૈનને “આઇ” શ્રીવિજયસેનસૂરિએ સં. ૧૬૭૧-(૭૨)ના જેઠ વદિ ૧૧ ના રોજ ખંભાતના મહમ્મદપરામાં–અકબરપરામાં સ્વર્ગગમન કર્યું હતું તે જમીન ૧૦ વીઘા ઈનામ આપી હતી, ફરમાન લખી આપ્યું અને તેને તે જમીનમાં ગુરુદેવના અગ્નિસંસ્કારના સ્થાને મંદિર મેળે ભરવાને ચેકબાગ બગીચા બનાવવાની રજા આપી હતી તથા તે સ્થાનને કરવેરે જકાત માફ કરી હતી. (–મે બાફ. નં૧૨)
અ. ફરમાનમાં સં. ચંદ્રપાલનું દેહવર્ણન લખી ઓળખાણ આપી હતી, જે વસ્તુ તે સમયના પરિચયપત્રમાં નવી ભાત પાડે એવી છે.
( -જૂઓ પ્રક. ૧૯-ચંદ્રપાલ ) બા, જહાંગીરે હીંદી વિ. સં. ૧૯૭૪માં તપગચ્છના આ૦ વિજયદેવસૂરિને “જહાંગીરી મહાતપા' (દુનિયાને માટે એલિયે) નું અને મહ૦ નેમિસાગરગણિને “વાદી જીપક'નું બિરુદ આપ્યાં હતાં અને તેઓનું ઘણું સન્માન કર્યું હતું, તથા જુલસી સન ૧૩, ઈલાહી સન ૬૩, હીજરી સન ૧૦૨૭, શાહબાન મહિને, સને તા. ૧૯-૭-૧૬૧૮, વિ. સં. ૧૬૭૪ના અષાડ મહિનામાં માંડવગઢથી આ૦ વિજયદેવસૂરિ ઉપર માંડવગઢની મીઠી મુલાકાતને યાદ કરાવી ભક્તિભાવભરેલો પત્ર લખ્યો હતો અને આગરામાં માસુ રહેલા પં૦ કલ્યાણકુશળગણિના શિષ્ય પં. દયાકુશલગણિને તે પત્ર રૂબરૂમાં આયે હતે. (મેફર૦ નં૦ ૧૩) અમદાવાદમાં –
બાદશાહ જહાંગીર ઘણીવાર અમદાવાદ આવ્યા હતા ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org