________________
ચુંમાલીસમું ] તપવી હીરલા આ જગચંદ્રસૂરિ પાધ્યાયજીનાં દર્શને આવતા હતા, અને ઉપદેશ સાંભળતા હતા. કોટી –
તે પછી સં. ૧૯૭૦-૭૧ ખુશફહમ પં૦ સિદ્ધિચંદ્રને માટે માલપુરા જવાને અનિચ્છનીય પ્રસંગ બની ગયે. પણ બાદશાહે પિતાની ભૂલ ખ્યાલમાં આવતાં તે પ્રસંગને સુધારી લીધું.
(-જૂઓ પ્રક. ૪૪, પૃ. ૮૯, પ્ર. ૫૫-પં. સિદ્ધિચંદ્રજી) " મહ૦ ભાનુચંદ્રજી અને ખુશફહમ પં૦ સિદ્ધિચંદ્રજી સં. ૧૬૭રમાં આગરાથી વિહાર કરી મારવાડ પધાર્યા અને સં૦ ૧૬૭૩૭૪–૭૫ માં બાદશાહ જહાંગીર માંડવગઢ, બુરહાનપુર થઈ આગરામાં આવી ગયા હતા.
બા, જહાંગીરે જુલસી સન ૧૫ ફરવરદિન તા. ૨૫મી, ઇલાહી સન ૬પ, છઠ્ઠો શહેરીવર મહિને તા. ૧૪, હીજરી સન ૧૦૨૯ રબિઉસ્સાની મહિને સને ૧૬૨૦, વિ. સં. ૧૬૭૬ ચિ. શુ. ૧૫ મહ૦ ભાનુચંદ્ર ગણિવરને ચૈત્ર શુદિ ૧૫ અહિંસાનું ફરમાન લખી આપ્યું હતું.
( –મેબાફર૦ નં. ૧૧) બાદશાહ જહાંગીર તેમાં જણાવે છે કે, “બાટ અકબરે પળાવેલ ૬ મહિનાની અહિંસાનું પાલન કરવું. શત્રુંજય તીર્થને યાત્રાવેરજજિયાવેરે માફ કર. ઉનામાં જગદ્ગુરુના સમાધિસ્થાનમાં જકાતવેરે માફ કરે. શત્રુંજય તીર્થ અને જગદ્ગુરુના સમાધિસ્થાનની રક્ષા કરવી. સેરઠ સરકારને આ હુકમને અમલ કરવાની સખ્તાઈ કરવામાં આવે છે. મરેલાનાં માલ-ધન લેવાનું બંધ કરવું. મારા જન્મને એક મહિને વધારે અહિંસા પાળવી” એવો હુકમ કર્યો હતે. વધારે –
બાદશાહ તેમાં વધારારૂપે જણાવે છે કે, “મને આ સાધુઓ પ્રત્યે સદૂભાવ છે તેથી મારા જન્મને એક મહિને આ તપસીલમાં વધારું છું. અને તપસિલ લખ્યા મુજબ અહિંસાનું પાલન તથા માફી પાળવાનાં છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org