________________
४४
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ જુલસી સન ૫, ફરવરદિન મહિને તા. ૨૬, ઈલાહી સન પપ, હીજરી સન ૧૯૧૯ (સને ૧૯૧૦ માર્ચ, એપ્રિલ-વિ. સં. ૧૬૬૬ અથવા વિ. સં૧૬૬૮ ચૈત્ર શુદિ ૧૫ ના રોજ પર્યુષણના ૧૨ દિવસોમાં અમારી પાળવાનું ફરમાન લખી આપ્યું હતું.
(-પ્રક. ૫૫, મહ૦ વિવેકહર્ષ, મેટ ફટ નં. ૧૦) બાદશાહ જહાંગીરે “શરૂમાં એક દિવસે ખરતરગચ્છના યતિઓ માટે આગરા અને દિલ્હી પ્રદેશમાં વિહાર કરવાને મનાઈહુકમ કર્યો હતે.” બા જહાંગીરે સં. ૧૬૬માં તેઓના ઉપદેશથી તે વિહાર ખુલે કર્યો હતો.
મહદ વિવેકહર્ષ ગણિવર વગેરે વિહાર કરી ગયા પછી બા જહાંગીરને પિતાના વિદ્યાગુરુ મહ૦ ભાનુચંદ્રજીએ કરેલા ઉપકારનું વારંવાર સ્મરણ થતું હતું. આથી તેણે મહ૦ ભાનુચંદ્ર અને ખુશફહમ પં. સિદ્ધિચંદ્રના સહવાસમાં પિતાનું શાંતિમય જીવન ગાળવાની ભાવના કરી. તેઓને સં. ૧૬૬૮માં અમદાવાદથી આગરા બેલાવ્યા.
બાદશાહે સં૦ ૧૬૬માં તેમને નગરપ્રવેશ કરાવ્યું અને તેણે તેમનું ભારે ઉમળકાભર્યું સ્વાગત કર્યું. તે વિશે નીચેની કાવ્યપંક્તિઓ ખ્યાલ આપે છે –
“મિલ્યા ભૂપ નઈ ભૂપ આનંદ પાયા, ભલઇ તમે ભલઈ અહીં ભાણદ આયા; તુમ પાસિ થિઈ મેહી સુખ બહોત હાઈ સહરિઆર ભણવા તુમ વાટ જોવઈ છે ૧૩૦૯ છે પયા, અમ પુતક ધર્મવાત,
ન્યું અવસુણતાં તુમ પાસિ તાત, ભાણચંદ કદીમ તુમે હે હમારે, સબસે તુમહી હો હમેં હિ પ્યારે.” મે ૧૩૧૦ |
(–આ. વિજયતિલકસૂરિરાસ) બાદશાહ, બેગમે, શાહજાદા, શાહજાદીઓ સૌ હંમેશા મહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org