SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ચુમાલીસમું] તપસ્વી હીરલા આ॰ જગચંદ્રસૂરિ ૯૩ તેણે તથા શાહજાદા ખુશરૂએ મહા॰ ભાનુચદ્ર ગણિ પાસેથી ધમ જ્ઞાન મેળવ્યું હતું. વિષકન્યાઃ— * બાદશાહ જહાંગીર સ’૦ ૧૬૪૮-૪૯માં પિતાની સાથે લાહેારમાં હતા ત્યારે તેની બેગમે ત્યાં મૂળ કે અશ્લેષા નક્ષત્રમાં વિષકન્યાને જન્મ આપ્યા હતા. સૌને વહેમ પડચો કે, આ કન્યાથી બાદશાહને પરિવાર અણુધારી આફ્તમાં સપડાશે, ” માટે આ કન્યાને મારી નાખવી જોઈ એ. મહેા ભાનુદ્રજીએ આ વાત સાંભળી, શેઠ થાનમલજી અને શા. માનમલ ચાડિયા તરફથી લાહારના જૈન ઉપાશ્રયમાં શાંતિસ્નાત્ર પાઠના મેાટા વિધિ કરાવ્યે. બાદશાહ અકબર, શાહજાદા જહાંગીર વગેરે તથા રાજ્યના મેટા અમલદારે આ ઉત્સવમાં આવ્યા હતા. સૌએ “સેનાના પાત્રમાંથી શાંતિસ્નાત્રનું પાણી લઈ પેાતાની આંખે લગાડયુ અને જનાનખાનામાં પણ મેાકલાળ્યુ.” "" સૌને આ વિધિમાયા ખાદ્ય ખાતરી થઈ કે, “ માદશાહના પરિવાર પર આવી પડનારી આફ્ત દૂર થઈ ગઈ. આ રીતે સૌ ખુશ થયા અને શાહજાદી મચી ગઈ. મહેાદ ભાનુચંદ્રગણિ મેગલ દરબારમાં ૨૩ વર્ષ સુધી રહ્યા હતા. બાદશાહ અકબરના મરણ પછી તે સ૦ ૧૬૬૨માં આગરાથી વિહાર કરી ગૂજરાત તરફ પધાર્યા હતા. ખા॰ જહાંગીરે શા॰ હુખચંદ પરમાનંદની માંગણીથી સ’૦ ૧૬૬૨-૬૩માં આ૦ વિજયસેનસૂરિને જૈન ધર્મસ્થાનાની રક્ષાકરની માફી માટે તથા અહિંસા માટે ફરમાન લખી મેાકલાવ્યું હતું. (જાએ “ મેગલ માદશાહેાનાં ફરમાને ” ક્માન ન૦ ૯) ( જૈન સત્યપ્રકાશ ૩૦૯૮ પૃ૦ ૪૭ થી ૫૪) તે પછી મહા વિવેકહષ ગણિવર, ૫'- પાન દણ, ૫’૦ મહાન‘દગણિ અને મુનિ ઉદયહ ગણિ વગેરે આગરા પધાર્યાં હતા. બાદશાહ જહાંગીરે તેમના ઉપદેશથી પેાતાના પિતાની જેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy