SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ચુંમાલીસમું ] પરવી હીરલા આ૦ જગચંદ્રસૂરિ (૫) ભારતને પ્રસિદ્ધ ગવૈયે તાનસેન વૃંદાવની સારંગના ધ્રુપદમાં શ્રી જગગુરુને આ પ્રકારે યાદ કરે છે - " तुम रब तुम साहेब, तुम ही करतार, घट घट पूरन, जल थल भरभार; तुम ही रहीम, तुम ही करीम, गावत गुनी गंध्रव, सुरनर सुरतार ॥ तुम ही पूरन ब्रह्म; तुम ही अचल, तुम ही जगद्गुरु, तुम ही सरदार; कहे मीयां तानसेन, तुम ही आप, तुम ही करत, सब जगके भवपार ॥" (–“તાનસેનની રચનાઓ પર નવીન ઐતિહાસિક પ્રકાશ,” લે. ચંદ્રશેખર પંથ, તા. ૮-૩-૧૯પ૬ ગુરુવારનું હિંદી ‘હિંદુસ્તાન') (૬) ગોવાના ઈસાઈ પાદરી ફાધર રીડે, એનીયા, મેન્સારાટ નસવ અને પીનહરે (Pinheiro) વગેરે અકબરના દરબારમાં આવી ગયા હતા. તે પિકીને પીનહેરોએ તા. ૩-૯-૧૫૯૫ના રેજ લાહોરથી એક પત્ર લખ્યો હતો તેમાં જણાવે છે કે – He follows the sect the Jains (Vertie) અર્થાત્ - અકબર જૈન સિદ્ધાંતને અનુયાયી છે. જેને માને છે કે...વગેરે વગેરે. (–ડો. વિન્સેન્ટ સ્મિથનું અકબર, પૃ૦ ૨૮૨ સૂરીશ્વર ઔર સમ્રા, પૃ. ૧૭૧) (જૂઓ ફરમાન નં૦ ૮) આ વિજયસેનસૂરિ આ જ અરસામાં (વિ. સં. ૧૬૪૯)માં બાદશાહ પાસે લાહોર પધાર્યા હતા, અને માત્ર ભાનુચંદ્ર ગણિ તથા મહ૦ સિદ્ધિચંદ્ર ગણિ વગેરે મુનિવરે પહેલેથી જ લાહોરમાં વિદ્યમાન હતા. બાદશાહ અકબર આ બધા મુનિવરેથી પ્રભાવિત હતું. તેઓનું માન-સન્માન કરતો હતે. (૭) શ્રી જેરેટ લખે છે કે, અકબરે કરેલે અહિંસાને સ્વીકાર અને તે સંબંધી ફરમાને એ આ૦ હીરવિજયસૂરિ તથા તેમના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy