SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન પરંપરાને તિહા-ભાગ ૩ [ પ્રકરણ ઈશ્વરને ઉપકાર માનવા ખાતર માંસ ખાવું ન જોઈએ, કે જેથી (આમ કરવાથી) મારું આખું વર્ષ આનંદથી વીતે. ડે વિન્સેન્ટ સિમથ શ્રમણ પરિચય બાબત લખે છે કે – ૯ ૧૭૯ - બૌદ્ધો અકબરને મળ્યા જ નથી. તેમ જ તેમને પ્રભાવ બાદશાહની ઉપર પડડ્યો જ નહીં. બૌદ્ધોએ ફતેહપુર સિકીની ધર્મસભામાં કદી પણ ભાગ લીધો જ નથી. બૌદ્ધોએ અબુલફજલ સાથે કદાપિ મુલાકાત લીધી નથી. આથી અકબર બૌદ્ધધર્મ સંબંધો કંઈ જાણતો નહોતે. કઈ કઈ લેખક અકબરની ધર્મસભામાં ભાગ લેનારા બે-ચાર શ્રમ અંગે તે બૌદ્ધ સાધુ હોવાની કલ્પના કરે છે. આ કલ્પના તે કેરી જમણું જ છે. ' (૪) ખરતરગચ્છના પ્રસિદ્ધ જૈનાચાર્ય ભ૦ જિનચંદ્રસૂરિ (સં. ૧૬૧૨ થી ૧૬૭૦) બિકાનેરના મંત્રી કર્મચંદ્ર બછાવતના પ્રયત્નથી લાહોરમાં અકબર બાદશાહના દરબારમાં પધાર્યા હતા. ત્યારે બાદશાહે તેમને અઠવાડિયાનું અહિંસાનું ફરમાન આપ્યું હતું. તે ગૂમ થવાથી તેની ફરી માગણું થતાં બાદશાહે વિ. સં. લગભગમાં ફરીવાર અહિંસાનું ફરમાન આપ્યું હતું. તેમણે ફરમાનની માગણીમાં આ હીરવિજયસૂરિ માટે જે માનભર્યા શબ્દ વાપર્યા હતા તેને ઉલ્લેખ બાદશાહે પિતાના ફરમાનમાં આ પ્રમાણે દાખલ કર્યો છે - 'उन्होंने (आ० जिनचंद्रसूरिने) प्रार्थना की कि, इससे पहले इश्वरभक्त ही विजयसूरि तपसाने सेवामें उपस्थित होनेका गौरव प्राप्त किया था, और हम्माल बारह दिन मांगे थे, जिनमें बादशाही मुलकोंमें कोई जीव मारा व जाये और कोई आदमी किसी पक्षी, मछली और उन जैसे जीवोंको कष्ट न दें। उनकी प्रार्थना स्वीकार हो गई थी, अब मैं भी आशा करता हूं कि एक सप्ताहका और कैसा ही हुक्म हम शुभ चिंतकके वास्ते हो आय ।' (ન્યુગપ્રધાન જિનચંદ્રસૂરિ, પૃ. ૨૮ થી ૨૮૩ જગદ્ગુરુ " હીરવિજયસૂરિ પૂજપરિચય, ૫૦ ૧૩. મેગલ બાદશાહનાં ફરમાન નં. ૫-૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy