________________
સુમાલીસમું ]
તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ
part in the debates on religion held at Fatehpur-Sikri, and Abu-l Fazal never met any learned Buddhist. Consequantly his knowledge of Buddhism was extremely slight. Certain persons who took part in the debates and have been supposed erroneously to have been Buddhists were really Jains from Gujarat.
.
(Jain Teachers of Akbar by V. A Smith. ) (૩) સુપ્રસિદ્ધ ઇતિહાસકાર ડૉટ વિન્સેન્ટ સ્મિથ લખે છે કે:
A ૧૭૦ % :- બાદશાહની રુચિ માંસાહાર પ્રત્યે બિલકુલ નહેાતી. તેણે પાતાની પાછલી જિંદગીમાં જ્યારથી “ જૈનાના પિર ચય ”માં આપ્યા ત્યારથી માંસાહાર સવથા છેાડી દીધા.
A ૧૭૦ સ્ત્ર – જૈન સાધુઓએ વર્ષો સુધી ખાદશાહ અકમરને ઉપદેશ આપ્યા હતા. આ ઉપદેશના માદશાહના કાર્યો ઉપર ઊંડા પ્રભાવ પડયો હતા. જૈન સાધુઓએ પેાતાના સિદ્ધાંત બાદશાહને એવી રીતે મનાવ્યેા હતેા કે લેકે બાદશાહને જૈન સમજવા લાગ્યા હતા.
ડૉ વિન્સેન્ટ સ્મિથ માંસત્યાગ માટે લખે છે કે
:
Ge
૧૭પ અકબરના વિચારા એવા હતા કે, મનુષ્યને માંસાહાર માટે એવી ખરાબ આદત પડી છે કે, જો તેને પેાતાને મારવાથી દુ:ખ થતું ન હાત તે પેાતાના શરીરને પણ ખાઈ જાય.
બાદશાહને બચપણથી જ માંસાદ્વાર ગમતા નહાતા. તે કયારેક હુકમ આપી માંસ તૈયાર કરાવતા પણ તેને ખાવાની બહુ પરવા રાખતા નહેાતે.. (બાદશાહ કહેતા કે) મારા આ સ્વભાવથી મારું ધ્યાન પશુરક્ષા તરફ ગયું છે અને તેથી જ મેં પાછળથી તે માંસ સથા છેડી દીધુ છે.
મારા રાજ્યાભિષેકની પહેલી તારીખે દરસાલ કાઈ પણ મનુષ્ય ૧. ગાવાના પાદરી પીનહરાના તા. ૩-૯-૧૫૯૫ના લાહારને પત્ર, તેમાં લખે છે કે, અકબર જૈન સિદ્ધાંતાના અનુયાયી છે.
( મેગલ બાદશાહોના ક્રમાના ન॰ ૮મુ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org