________________
૮૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ " [ પ્રકરણ શિષ્ય આદિ વેતાંબર જૈનોના પ્રયાસને આભારી છે.
(૮) બંકિમચંદ્ર લાહિડી “સમ્રાટ અવર' નામક બંગાલી ગ્રંથમાં લખે છે કે – ___“ सम्राट् रविवारे चंद्र ओ सूर्यग्रहण दिने एवं आर ओ अन्यान्य समये कोन मांसाहार करि तेना, रविवार ओ आर ओ कतिपय दिने पशुहत्या करिते सर्वसाधारणको निषेध करिया छिलेन ।"
(સૂરીશ્વર ઔર સમ્રાટુ પૃ૧૬૫) (૯) શ્રીયુત રામસ્વામી આયંગર એમ. એ. એલ. ટી. લખે છે કે:___“ श्री विजयसेनसूरिजीको अकबरने लाहोरमें आमंत्रण दिया। उन्होंने लाहोरमें ३६३ विद्वान ब्राह्मणोंको वादमें परास्त किये । अकबर इससे बहुत संतुष्ट हुआ और उन्हें सवाई (सवाईहीर ) की पदवी प्रदान की। उन्होंने भानुचंद्रजीको वहीं उपाध्यायपद दिया । इस विधिके करनेमें ६००) रूपये व्यतीत (खर्च) हुए । यह सब खर्च अबुलफजलने दिया था ।
(–અકબર ઔર જૈનધર્મ. પૃ. ૧૦, જગદ્ગુરુ
હીરવિજયસૂરિ પૂજાપરિચય, પૃ૦ ૧૨). બાદશાહ અકબરે માંસાહાર અને પ્રાણિવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. તે માટે જુદી જુદી આજ્ઞાઓ આપી હતી. તેમજ શરાબ અને વેશ્યાગમન ઉપર પણ પ્રતિબંધ મૂક્યો હતો. તે વેશ્યાવાસ–વેશ્યા બજારને શેતાનનગર કહી બોલાવતો હતો. બાદશાહે તેની ચારે બાજુએ કડક પોલિસકી ગોઠવી હતી.
૧. વિક્રમની સત્તરમી શતાબ્દીમાં મુસલમાન બાદશાહ રાજ્યમાં શરાબ, વેશ્યા વગેરેના વિરોધને જગતનાં શાંતિપષક તત્ત્વ લેખતા હતા. આજે એકવિશમી શતાબ્દીમાં વિશ્વસંહારક અણબના પ્રયોગોને વિરોધ શાંતિભંગ કરનાર તત્વ લેખાય છે. આ માટે ઈગ્લેંડની અદાલતે ૮૯ વર્ષની ઉંમરના વિશ્વવિખ્યાત તત્ત્વવેત્તા બર્ફીડ અર્લ રસેલને ૭ દિવસની જેલની સજા ફટકારી હતી.
(ભાવનગરનું “જેન' સાપ્તાહિક, વર્ષ : ૬૦, અંક: ૩૬, તા. ૨૩–૯–૧૯૬૧-સં. ૨૦૧૭ને ભાદરવા સુદિ ૧૪ શનિવારનો અંક;
પ. પર૩ “સામયિક ફુરણ” વીર સં૦ ૨૪૮૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org