________________
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ આ ઘટનાઓનું વિસ્તૃત વર્ણન નીચે જણાવેલા ગ્રંથે અને વિદ્વાનની નંધમાંથી નીચે પ્રમાણે મળે છે – - સૂરીશ્વર અને સમ્રાદ્ધ પરિચય બાબતમાં વિદ્વાનેની વિચારધારા – " શેખ અબુલફઝલ - જે બાદશાહ અકબરને અંગત મિત્ર હતે. અને બાદશાહી દીન–ઈ–ઈલાહી ધર્મસભાને વડો હતો તેમજ મુખ્ય સંચાલક હિતે તેણે માત્ર રૂ વરીમાં બાદશાહ અકબરનું સંપૂર્ણ જીવન આપ્યું છે. શેખ અબુલફઝલ માંસત્યાગ માટે લખે છે કે – Page 167
“Now, it is his intention to quit it by degrees, conforming, however, a little to the spirit of the age. His Majesty abstained from meat for some time on Fridays, and then on Sundays: now on the first day of every solar month, on Sundays, on solar and lunar eclipses, on days between two fasts, on the Mondays of the months of Rajab, on the feastday of the every solar month, during the whole month of Farwardin and during the month in which His Majesty was born, viz., the month of Aban. (The Ain-i-Akbari translated by H. Blochmann
M.A. Vol.I. P. 61 62). A ૧૬૭ - બાદશાહ જીવનની લાગણીઓનું કઈ કઈ અંશે પાલન કરતો હતો. તે ધીમે ધીમે માંસાહાર છોડવા ઇચ્છતે હતો. તેણે ઘણું શુક્રવારે અને ઘણું રવિવારે માંસાહાર છેડ્યો. હવે તે દરેક સૌર માસને પહેલે દિવસે, રવિવાર, સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણના દિવસમાં બે ઉપવાસના વચલા દિવસે, રજબ મહિનાના દરેક સોમવારે, સૌર માસના દરેક તહેવારે, ફરવર મહિનામાં અને પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org